Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે ફ્રાન્સે કડક પ્રતિબંધો લાદ્યાઃ રીમોટ વર્કિંગ ફરજીયાત

પેરીસઃ ફ્રાન્સમા કોરોનાના વધતા કેસ વચ્ચે ૩જીથી રિમોટ વર્કિંગ ફરજીયાતઃ નાઈટ કલબ બંધ રહેશે અને કાફે તથા બારમાં ફકત ટેબલ સર્વિસ જ અપાશેઃ ઈન્ડોર કાર્યક્રમો માટે ૨૦૦૦ લોકોની મર્યાદા રહેશેઃ દેશમાં ઝડપથી કેસ વધી રહ્યા છેઃ હવે ૩ મહિના બાદ જ બુસ્ટર ડોઝ આપવામાં આવશેઃ દેશમાં જાહેર સ્થળો પર જવા માટે વેકસીનનું પ્રમાણ ફરજીયાત બનાવાશે

 

(10:27 am IST)