Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા સાથે રામભાઈ મોકરીયાની શુભેચ્છા મુલાકાત

 નવી દિલ્હી ખાતે શિક્ષણ અને કૌશલ્ય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનજી સાથે તેમના નિવાસસ્થાને ઉત્તર પ્રદેશના ડેપ્યુ. ચીફ મિનિસ્ટર દિનેશ શર્માજી, રાજ્યસભાના સાંસદ તથા ચીફ વીપ શિવપ્રતાપ શુકલા તથા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા અને ઉત્તર પ્રદેશના સંસદીય એવા ગ્રામ્ય વિકાસ વિભાગના રાજ્યમંત્રી આનંદસ્વરૂપ શુકલાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ નિહાળ્યો હતો. સાંસદ રામભાઈ મોકરીયાએ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાજીને શુભેચ્છા ભેટ અર્પણ કરી સ્વાગત કર્યુ હતું.(

(11:39 am IST)