Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

“બચપન કાં પ્યાર“ ગીતથી ભારે ખ્યાતિ મેળવનાર બાળ ગાયક સહદેવ દીરડો માર્ગ અકસ્માતમા ગંભીર ઈજાગ્રસ્ત

બેભાન અવસ્થામા હોસ્પીટલે લઈ ગયા: પિતા સાથે બાઇક પર જઇ રહેલ ત્યારે અકસ્માત નડ્યો

“બચપન કાં પ્યાર“ ગીતથી ભારે ખ્યાતિ મેળવનાર છત્તીસગઢના બાળ ગાયક સહદેવ દીરડો માર્ગ અકસ્માતમા ગંભીર ઈજાગ્રસ્ત, બેભાન અવસ્થામા હોસ્પીટલે લઈ ગયા. પિતા સાથે બાઇક પર જઇ રહેલ ત્યારે અકસ્માત નડ્યો.હતો

(9:54 pm IST)