Gujarati News

Gujarati News

તા. ૩૦ ઓગષ્ટ ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ ભાદરવા સુદ-૩,મંગળવાર
તા. ર૯ ઓગષ્ટ ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ ભાદરવા સુદ-ર, સોમવાર
તા. ર૭ ઓગષ્ટ ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ શ્રાવણ સુદ -૩૦ અમાસ, શનિવાર
તા. રપ ઓગષ્ટ ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ શ્રાવણ વદ-૧૪, ગુરૂવાર

' જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા ' : અમેરિકાના નોર્થ જર્સીમાં આવેલા પારસીપન્નીમાં આકાર લઇ રહ્યું છે બીજુ ' લીટલ ઇન્ડિયા ' : ત્રણ અને ચાર સપ્ટેમ્બર 2022 દરમિયાન મોરિસ કાઉન્ટીમાં સૌપ્રથમવાર ઉજવાશે ભવ્ય ગણેશ ઉત્સવ અને ફન ફેર : કાઉન્ટી તથા આજુબાજુના વિસ્તારોમાં વસતા ભારતીયોને સાંસ્કૃતિક તથા ધાર્મિક કાર્યક્રમો દ્વારા એક છત્ર હેઠળ લાવવાનો હેતુ : શક્તિ યુએસએ આયોજિત ગણેશ ઉત્સવ તથા ફન ફેરમાં ફેન્સી ડ્રેસ સ્પર્ધા ,બાળકો માટે કલા સ્પર્ધા ,કુકીંગ ,સિંગીંગ ,તથા ડાન્સિંગ સ્પર્ધા ,કરાઓકે સ્પર્ધા ,મિસ એન્ડ મિસિસ ફેશન શો ,તેમજ યુવાનો અને વડીલો સહીત તમામ વયના લોકો માટે વિવિધ કાર્યક્રમોની ભરમાર : ' લિટલ ઇન્ડિયા ' નું સ્વપ્ન સાકાર કરવાના શ્રી ગણેશ ' ગણેશ ઉત્સવ ' થી થશે: access_time 9:53 am IST

તા. ર૪ ઓગષ્ટ ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ શ્રાવણ વદ-૧૩, બુધવાર