Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021
લોકગાયક પ્રફુલ દવેના ભાઇનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણુ

રાજકોટ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ ચિત્તલ હાલ અમદાવાદ-બોપલ નિવાસી રમેશભાઇ દેવશંકર દવે (ઉ.૭ર)તે  પે ઇન્દુબેનના પતિ તથા સ્વ. પ્રવિણભાઇ દવે (અમરેલી)ના નાનાભાઇ તથા પ્રસિધ્ધ લોકગાયક પ્રફુલભાઇ દવે, સુરેશભાઇ દવે (બગસરા-રાજકોટ) શૈલેષભાઇ દવે (અમદાવાદ) કૈલાસબેન ભાસ્કરભાઇ જોષી (અમરેલી) રેખાબેન દવે (અમરેલીના મોટાભાઇ તથા વિનોદભાઇ એમ.દવે.(નાગરીક બેન્ક અમરેલી) ના બનેવી તથા અમિત અને મનનના પિતાશ્રી તથા સિયાંના દાદાનું તા.૬ ને રવિવારે અવસાન થયેલ છે.ટેલીફોનીક બેસણું કાલે તા.૧૦ ને ગુરૂવારે  સાંજે ૪ થી ૬ સુરેશભાઇ દવે (મો.૯૪ર૬૮ ૩૧૬૮૭ કમલભાઇ (મો. ૯૪ર૬ર ૭૯૩૯૭) જયઓમભાઇ (મો.૯૪ર૭ર ૦૬૧૪૩) અમિતભાઇ દવે (મો. ૮૪૬૦૬ ૮૬૮૬પ)

ગુજરાત રાજય કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ બહાદુરસિંહ ઝાલાનું અવસાનઃ કાલે બહુમાળી કેન્ટીનમાં શ્રધ્ધાંજલી કાર્યક્રમ

રાજકોટઃ ગુજરાત રાજય કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ, કર્મચારી આગેવાન, સામાજીક કાર્યકર શ્રી બહાદુરસિંહ ગોવુભા ઝાલામ મુ.મોટા રામપર હાલ રાજકોટ (બહુમાળી ભવન કેન્ટીન- રાજકોટવાળા)નું તા.૫ને શનિવારના રોજ આકસ્મિક દુઃખદ અવસાન થયેલ છે. તેઓ નાનામાં નાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં સદા અગ્રેસર રહેલ હતા. સદ્દગતને શ્રધ્ધાંજલી કાર્યક્રમ આપવા માટેનું તા.૧૦ને ગુરૂવારે સવારે ૧૧ થી ૧૮ કલાક સુધી સરકારશ્રીના કોવિડ-૧૯ના પ્રવર્તમાન નિયમો અને સોશ્યલ ડિસ્ટન્સનાના પાલન સાથે બહુમાળી ભવન કેન્ટીન ખાતે કરવામાં આવેલ છે. જેની તમામ કર્મચારીઓ આગેવાનો, કર્મચારી મિત્રો, સ્નેહી, સગા સંબંધીઓને નોંધ લેવા બાબુભાઈ જે.ખાંડેખા (કન્વીનર, રાજકોટ યુનિટ રાજકોટ)ની યાદીમાં જણાવાયું છે.

કુંદનબેન ભોગીલાલ સોલંકીનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ નિવાસી ગં.સ્વ.કુંદનબેન ભોગીલાલ સોલંકી (ઉ.વ.૮૨)  તે પંકજભાઈ (બાલાજી અન્નક્ષેત્ર) તેમજ અનીલભાઈના માતુશ્રી તેમજ આનંદ અને જયના દાદીમા, દર્શન ટાંકના નાનીમાંનું તા.૮ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૦ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. પંકજભાઈ મો.૯૬૬૪૫ ૪૧૫૩૨, અનીલભાઈ મો.૯૪૦૯૫ ૭૭૨૭૮, આનંદ મો.૯૦૧૬૧ ૫૧૪૧૧, જય મો.૮૨૦૦૫ ૨૬૪૭૧, દર્શન ટાંક મો.૮૨૦૦૬ ૨૩૫૦૯

અવસાન નોંધ

ઓખા ગ્રા. પં. પ્રાથમીક શાળાના આચાર્ય મહેન્દ્રસિંહનું અવસાન

ખંભાળિયા : દેવભુમી દ્વારકા જિલ્લાના ઓખાનીગ્રામ પંચાયત સંચાલિત શાળાના પ્રાથમીક વિભાગમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ જાડેજાનું અવસાન થતાં દ્વારકા જિલ્લાના શૈક્ષણિક વર્તુળોમાં શોકની લાગણી છવાઇ હતી. સ્વ. મહેન્દ્રસિંહ જાડેજા કર્મઠ કર્મચારી હતા.

વિનયચંદ્ર સંઘવી

રાજકોટઃ લીંબડી નિવાસી હાલ રાજકોટ વિનયચંદ્ર મોહનલાલ સંઘવી (ઉ.વ. ૮૭) તે રાજેન્દ્રભાઈ પટેલ તથા સ્વ. અશોકભાઈ પટેલના બનેવી તથા સ્વ. હેમાબેન સંઘવી, જાગૃતિબેન દિપકકુમાર શાહ, સોનલબેન સંઘવી, રૂપલબેન પરેશકુમાર લાઠીયાના પિતાશ્રી તેમજ પ્રણવ, પલક, ગૌતમ, કરણના નાનાજી તા. ૭ના અરિહંતશરણ પામેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૧૦ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સોેનલબેન મો. ૯૪૦૯૭ ૫૯૩૦૬, જાગૃતિબેન મો. ૯૪૨૮૨ ૭૦૬૨૫, રૂપલબેન મો. ૭૯૯૦૩ ૮૫૩૮૬

નર્મદાબેન ગેડિયા

રાજકોટઃ ગુ.ક્ષ. કડિયા મૂળ સાવરકુંડલા નિવાસી હાલ રાજકોટ નર્મદાબેન ખીમજીભાઈ ગેડિયા (ઉ.વ. ૯૦) તે મનસુખભાઈ, દામજીભાઈ (સા.કુંડલા), હંસાબેન, ચંપાબેન, શારદાબેન, ભાવનાબેનના માતુશ્રી અને જતીન (રા.મ્યુ.કો.), વિપુલ, દિપ્તીના દાદીમાં તથા રમાબેનના સાસુનું તા. ૮ના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૧૦ ગુરૂવારે સાંજે ૪.૦૦ થી ૬.૦૦ રાખેલ છે. મનસુખભાઈ મો. ૯૪૨૮૨ ૭૧૧૧૬, દામજીભાઈ મો. ૯૪૨૭૪ ૧૨૪૮૧, જતીન મો. ૮૩૪૭૧ ૦૭૭૭૦, રમાબેન મો. ૯૭૨૩૯ ૩૮૦૪૯, શ્વેતા મો. ૮૩૪૭૨ ૦૭૭૭૦.

હેમાબેન સંઘવી

રાજકોટઃ લીંબડી નિવાસી હાલ રાજકોટ સ્વ. વર્ષાબેન તથા સ્વ. વિનયચંદ્ર મોહનલાલ સંઘવીના પુત્રી તથા જાગૃતિબેન દીપકકુમાર શાહ, સોનલબેન સંઘવી, રૂપલબેન પરેશકુમાર લાઠીયાના મોટા બહેન હેમાબેન વિનયચંદ્ર સંઘવી (ઉ.વ. ૫૫) તા. ૭ના અરિહંતશરણ પામેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૧૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સોનલબેન સંઘવી મો. ૯૪૦૯૭ ૫૯૩૦૬, જાગૃતિબેન દિપકુમાર શાહ મો. ૯૪૨૮૨ ૭૦૬૨૫, રૂપલબેન પરેશકુમાર લાઠીયા મો. ૭૯૯૦૩ ૮૫૩૮૬

જયંતીલાલ શીશાંગીયા

ખરેડીઃ જયંતીલાલ (નાનુભાઈ) શામજીભાઈ શીશાંગીયા તે કિરીટભાઈના પિતાશ્રી તેમજ જયના દાદાનું તા. ૭ના અવસાન થયેલ છે. તેમનુ બેસણુ તા. ૧૧ના શુક્રવારે ટેલીફોનિક બપોરે ૩ થી ૬ રાખેલ છે. કિરીટભાઈ મો. ૯૭૨૭૬ ૪૮૬૪૯

હેમકુંવરબેન ગોરેચા

રાજકોટઃ ગામ-વાડાસડાવાળા હાલ રાજકોટ સ્વ. હેમકુંવરબેન વીરજીભાઈ ગોરેચા (ઉ.વ. ૮૯) તા. ૭-૬ સોમવારે ગોલોકવાસી થયેલ છે. તે સ્વ. વિરજીભાઈ જીણાભાઈના ધર્મપત્નિ નરેન્દ્રભાઈ, ગોપાલભાઈ તથા કમલેશભાઈના માતુશ્રી હંસાબેન ચીમનલાલ કથ્રેચા, ક્રિષ્નાબેન હરેશભાઈ સુરેલીયા તથા જયશ્રીબેન ભરતકુમાર પાટડીયાના માતુશ્રી તથા જીતેન્દ્રભાઈ, નિકુંજભાઈ, પ્રશાંત, વત્સલ, ધ્રુવીન, ફાલ્ગુની અને તૃપ્તીબેન ચંદ્રેશકુમાર પંચાસરાના દાદીમા તથા શાંતીલાલ ગાંગજીભાઈ કરગથરા (લિંબુડાવાળા), ચંદુભાઈ ગાંગજીભાઈ કરગથરા (લિંબુડાવાળા) તથા જ્યોત્સનાબેન શાંતિલાલ ઘોરેચાના મોટા બહેનનું ટેલીફોનિક બેસણુ તા. ૧૦ સાંજે ૪ થી ૬ રાખેલ છે. નરેન્દ્રભાઈ મો. ૯૬૨૪૭ ૧૦૨૭૩, ગોપાલભાઈ મો. ૯૭૨૩૫ ૮૭૭૬૭, કમલેશભાઈ મો. ૯૮૨૫૨ ૬૬૭૧૯, જીતુભાઈ મો. ૯૯૨૪૫ ૬૩૮૪૦, નીકુંજભાઈ મો. ૮૮૬૬૫ ૮૬૯૨૦

જયંતીલાલ ભટ્ટ

મોરબી :.. મુળ બગથળા હાલ ભુજ નિવાસી જયંતિલાલ ગૌરીશંકર ભટ્ટ (ઉ.વ.૭૭, એડવોકેટ, નિવૃત વિભાગીય નિયામક એસટી નિગમ-ભુજ), તેઓ ડો. કલ્પેશ ભટ્ટ (પ્રોફેસર સાયન્સ કોલેજ-કડી), પીએસઆઇ ભાવેશ જે. ભટ્ટ (મુન્દ્રા) અને હેમાબેન ભરતકુમાર પંચોલી (મોરબી)ના પિતાશ્રી તેમજ રાજેશભાઇ (રાજકોટ) અને પીઆઇ હરેશભાઇ ભટ્ટ (મહેમદાવાદ) ના કાકા તથા આનંદ ભટ્ટ (હેડ કોન્સ. ભચાઉ), અને કૌશિક ભટ્ટ (ભુજ), રાજ અને દિપના દાદાનું અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા. ૧૦ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ (મો. ૮૮૪૯૯ પ૯ર૬૮, ૯૯૧૩ર ૪૪૩૩પ) રાખેલ છે.

અજયભાઇ ચૌહાણ

ગોંડલ : મનસુખભાઇ નાગજીભાઇ ચૌહાણ (શ્રીરામ બિલ્ડર્સ) નાં પુત્ર અજયભાઇ (ઉ.રપ) નું તા. ૭ સોમવારના અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું તા. ૧૦ ગુરૂવારના સાંજે ચાર થી ૬ રાખેલ છે. મો. ૯૭૧૪૭ ૦૧રર૯ મો. ૯૯ર૪પ ૩૬રર૩, મો. ૯૮૭૯૭ ૧૭૬ર૧

વસંતલાલ સોનેજી

મોરબી : બ્રહ્મક્ષત્રીય વસંતલાલ ગીરધરલાલ સોનેજી (ઉ.વ.૭પ) તે સ્વ. રમણીકલાલ, સ્વ. રજનીભાઇ અને શશીકાંતભાઇ (સરકારી પ્રેસ)ના મોટાભાઇ તથા ભરતભાઇના પિતા તેમજ જયેશભાઇ અને નીરજભાઇના ભાઇજી તેમજ રથીના દાદાનું તા. ૭ ના રોજ અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું તા. ૧૦ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

શરદભાઇ ભટ્ટ

ઉપલેટા : ઘોબા નિવાસી હાલ ઉપલેટા ઔદિચ્ય તલાજીયા બ્રાહ્મણ શરદભાઇ ત્રંબકલાલ ભટ્ટ (ઉ.વ.૬૭) તે મુકેશભાઇના મોટાભાઇ તથા મીનાબેન (મુંબઇ) તથા જતીનભાઇના  પિતાશ્રી અને અંશ, આર્ચીના દાદા તથા ટીનાબેનના બાપુજી તા. ૭ સોમવારે કૈલાશવાસી થયા છે. ટેલીફોનીક બેસણું તા. ૧૦ ગુરૂવારે ૧૦ થી ૬ મો. ૯૪ર૯પ ૭૬૪૧૭ તથા ૮ર૦૦૦ ૧૦૩૧૧ ઉપર રાખેલ છે.

મનિષાબેન કારેલીયા

રાજકોટઃ વાંકાનેર નિવાસી વાણંદ કાંતિલાલ વીરજીભાઈ પરમારની પુત્રી અ.સૌ.મનીષાબેન ગૌરવકુમાર કારેલીયા જે મણિલાલ વી.પરમારની ભત્રીજી તથા હિતેશભાઈ, નિલેશભાઈ, દિનેશભાઈ, નીતિનભાઈ, હીનાબેન, ક્રિષ્નાબેન, દિપુબેન (દીપ્તિબેન) તથા હેતલની નાનીબેનનું તા.૮ને મંગળવારે દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું પિયર પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને ગુરૂવાારના રોજ ૪ થી ૬ રાખેલ છે. સ્થળ- વાણંદ સમાજની વાડી વાંકાનેર, કાંતિભાઈ પરમાર મો.૮૨૩૮૭ ૬૩૮૬૩, હિતેશભાઈ પરમાર મો.૮૧૨૮૨ ૧૧૨૨૫, નિલેશભાઈ પરમાર મો.૯૬૩૮૨ ૦૨૨૧૦, હીનાબેન મો.૯૮૭૯૯ ૫૬૯૬૯, ક્રિષ્નાબેન મો.૯૪૦૯૧ ૨૫૨૬૫

અનિલભાઈ જેસુર

રાજકોટઃ સ્વ.અનિલભાઈ દુર્લભજીભાઈ જેસુર (ઉ.વ.૫૩) જે  તા.૬ રવિવારના રોજ દેવલોક પામ્યા છે. કોરોના મહામારીના કારણે સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. નિલેશભાઈ મો.૯૩૭૬૪ ૩૬૦૧૦, કેવીનભાઈ મો.૮૨૦૦૦ ૨૭૪૦૪, હેમાંગભાઈ મો.૯૯૦૯૫ ૭૮૪૩૯

વલ્લભભાઈ સવસાણી

રાજકોટઃ મુળ સણોસરા (હાલ રાજકોટ) નિવાસી સ્વ.વલ્લભભાઈ મોહનભાઈ સવસાણી (ઉ.વ.૭૦) તે રાકેશભાઈ, રોનકભાઈના પિતાશ્રી તા.૭ને સોમવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૧ શુક્રવારના રોજ સવારે ૯ થી ૫ રાખેલ છે.

કંચનબેન કાકરેચા

રાજકોટઃ ગામ બંધીયા, તાલુકો ગોંડલ, જી. રાજકોટ નિવાસી કંચનબેન ગીરધરભાઈ કાકંરેચા તે ગીરધરભાઈના ધર્મપત્નિ, દિનેશભાઈના ભાભી, કમલેશભાઈ, હર્ષદભાઈ, શીતલબેન અને મનીષાબેનનાં માતુશ્રીનું તા.૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

વર્ષાબેન ચોટાઈ

રાજકોટઃ સ્વ.વર્ષાબેન કમલેશભાઈ ચોટાઈ (ઉ.વ.૪૬) જેઓ કમલેશભાઈ જીતેન્દ્રભાઈ ચોટાઈના ધર્મપત્નિ, બિંદેશભાઈ તથા શ્રેયાબેનના માતુશ્રી તથા ઉપલેટાવાળા સ્વ.દિનેશભાઈ કાંતીલાલ કાછેલાની દિકરી તેમજ સુધીરભાઈ, મનીષભાઈના બહેનશ્રીનું તા.૭ને સોમવારે શ્રીજીચરણ પામેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ વાગ્યાનું રાખેલ છે તથા પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. કમલેશભાઈ મો.૯૯૭૮૪ ૬૮૩૭૮, બિંદેશભાઈ મો.૭૮૭૮૦ ૦૧૪૨૬, સુધીરભાઈ મો.૭૬૯૮૯ ૯૦૦૯૦, મનીષભાઈ મો.૮૨૦૦૭ ૮૮૮૬૧

રાજશ્રીબેન રાઠોડ

રાજકોટઃ સ્વ.પુરસોત્તમ કાળુજી રાઠોડના પુત્રવધુ તે કિશોરભાઈ (એલઓસી)વાળાના ધર્મપત્નિ, તે સિધ્ધરાજ, દેવરાજ, અભીરાજના માતા અ.સૌ.રાજશ્રીબેન કિશોરભાઈ રાઠોડનું તા.૫ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જયંતિલાલ રાણપુરા

રાજકોટઃ ગો.વા.સોની ગોકળદાસ દયાળજીભાઈ રાણપુરા (ટંકારાવાળા)ના પુત્ર ગો.વા. જયંતિલાલ ગોકળદાસ (ઉ.વ.૮૩) તે ગો.વા.પિતાંબરદાસ, ગો.વા. પ્રવિણચંદ્ર, ગો.વા.સુરેશચંદ્રના ભાઈ તથા નવિનભાઈ, દિપકભાઈ, જીતુભાઈના પિતાજી તથા સાવન, મોહિત, ભાવિનના દાદા તેમજ ગો.વા. હરિલાલ અમરસીભાઈ કાત્રોડિયાના જમાઈ તથા ગો.વા.કાંતિલાલ રજનિભાઈ, પ્રદિપભાઈના બનેવી તા.૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને ગુરૂવારના રોજ રાખેલ છે. ૪:૩૦ થી ૬ (લૌકિક પ્રથા બંધ રાખેલ છે.)

નલીનભાઈ રાવલ

રાજકોટઃ સ્વ.ગોરધનભાઈ ચકુભાઈ રાવલના પુત્ર મુળગામ (બિલખા) મંડલીકપુર હાલ રાજકોટ નિવાસી સ્વ.નલીનભાઈ ગોરધનભાઈ રાવલ તે જામટીંબડી નિવાસી સ્વ.દામજીભાઈ વિઠલજી ભાઈ જોષીના જમાઈનું તા.૪ને શુક્રવારના રોજ કૈલાશવાસ થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે. કનૈયાલાલ જી. રાવલ (ભાઈ) મો.૯૭૨૪૩ ૩૧૬૩૬, અશોકભાઈ જી.રાવલ (ભાઈ), સુશીલભાઈ જી.રાવલ (ભાઈ) મો.૯૩૭૪૮ ૧૯૩૩૬,  સ્વ.પ્રદિપભાઈ જી.રાવલ (ભાઈ) મો.૮૩૨૦૩ ૫૫૫૯૨, સતિષભાઈ જી.રાવલ (ભાઈ) મો.૯૭૨૫૩ ૧૯૯૪૪, દર્શન એન. રાવલ (પુત્ર) મો.૮૪૬૦૬ ૧૦૪૩૯, ખ્યાતિ એન. રાવલ (પુત્રી) મો.૭૦૧૬૭ ૭૯૦૦૧

શારદાબેન ભટ્ટ

રાજકોટઃ ધ્રોલ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ શારદાબેન હરસુખરાય ભટ્ટ તે સ્વ. મણિશંકર પુરષોત્તમ ભટ્ટના પુત્ર હરસુખરાય મણિશંકર ભટ્ટના ધર્મપત્ની, તે સ્વ જયસુખભાઈ, સ્વ મુકુંદભાઈ, ચંદ્રકાન્તભાઈ, રજનીભાઈ, સ્વ નિરંજનભાઈ, હિતેન્દ્રભાઈ (જીકાભાઈ)ના ભાભી તથા ત્રિગુણાબેન, શગુણાબેન, ચંદ્રિકાબેનના ભાભી તેમજ સંજયભાઈ, શરદભાઇ, ભાવનાબેન, ધર્મિષ્ઠાબેન, પારૂલબેનના માતા તથા જામનગર નિવાસી શંકરલાલ ઉમિયાશંકર ત્રવાડીના પુત્રી (ઉ.વ.૭૬)નું  તા.૭ ના સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણુ તા.૧૦ને ગુરૂવારના રોજ સાંજના ૫ થી ૬ વાગ્યે  રાખેલ છે  સંજય ભટ્ટ મો. ૮૮૪૯૭ ૭૮૦૯૩, શરદ ભટ્ટ મો. ૯૯૭૯૨ ૯૨૫૦૬ , ચંન્દ્રકાન્ત ભટ્ટ મો. ૯૮૭૯૯ ૬૩૨૫૨, રજનીકાંત ભટ્ટ મો.૯૯૨૫૮ ૮૨૭૫૬, હિતેન્દ્રભાઇ ભટ્ટ મો.૯૮૨૫૬ ૯૩૯૦૦, નયનભાઇ ભટ્ટ મો.૯૮૨૫૬ ૮૫૩૮૪, પીયરપક્ષ  નરેન્દ્રભાઈ  ત્રિવેદી મો.૯૯૨૪૫ ૧૭૦૮૮, પરેશભાઈ ત્રિવેદી મો.૯૮૨૪૪ ૮૩૫૦૮ લૌકિક ક્રિયા બંઘ રાખેલ છે.

નવિનચંદ્ર પારેખ

રાજકોટઃ દશા મોઢ માંડલીયા વણિક નવિનચંદ્ર ગોપાલદાસ પારેખ (ઉ.વ.૮૦) તે વિજયભાઈ (મુંબઈ), નમ્રતાબેન નરેનભાઈ મહેતા (રાજકોટ)ના પિતાશ્રી તથા શૈલી, રોહનના દાદા તેમજ નવનીતલાલ લાભશંકર કલ્યાણીના બનેવી તા.૯ બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ ગુરૂવાર સાંજે ૫ થી ૬ રાખેલ છે. વિજયભાઈ પારેખ મો.૯૪૨૯૦ ૯૭૪૭૮, મો.૯૮૨૧૧ ૦૮૯૯૪, પ્રિયંકાબેન પારેખ મો.૯૮૭૦૩ ૩૩૪૬૨, નમ્રતાબેન મહેતા મો.૯૩૨૮૧ ૩૪૧૦૫, હિરેનભાઈ કલ્યાણી મો.૯૮૯૮૨ ૧૪૧૨૨

ચંદુલાલ ભુંડીયા

રાજકોટઃ વાંઝાં દરજી ચંદુલાલ વીરજી ભૂંડીયા (ઉ.વ.૭૬)  તે સુનીલકુમાર, અશોકકુમારના પિતાશ્રી તથા પરાના દાદા તે કાન્તિલાલ, ધીરજલાલ, રમણીકલાલના ભાઈ તે તા.૮ને મંગળવારના ગોપાલ ચરણ પામ્યા છે.

વસંતભાઈ ઝાલા

રાજકોટઃ વસંતભાઈ ઝાલા તે સ્વ.હરિપ્રસાદ બી.ઝાલાના પુત્ર અને સ્વ.જયેન્દ્રભાઈ સી.બક્ષી (દેનાબેંક)ના જમાઈનું તા.૧૦ના રોજ રામશરણ થયા છે.

નિલેશભાઈ ચાવડા

રાજકોટઃ ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિના ગુલાબભાઈ રાઘવજીભાઈ ચાવડાના પુત્ર સ્વ.નિલેશભાઈ ગુલાબભાઈ ચાવડા (ઉ.વ.૫૦) તે મહેશભાઈ ગુલાબભાઈ ચાવડા તથા દિપકભાઈ ગુલાબભાઈ ચાવડાના ભાઈ તથા હર્ષ નિલેશભાઈ ચાવડાના પિતા અને ધારી નિવાસી પરમાર  મણીભાઈ માધવજીભાઈના જમાઈનું તા.૮ના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ મહેશભાઈ ચાવડા મો.૯૯૨૪૫ ૨૯૬૬૨, નટુભાઈ મો.૯૮૨૪૮ ૯૦૭૯૮, હર્ષ ચાવડા મો.૯૧૦૪૪ ૨૯૬૬૨, ચિરાગભાઈ ચૌહાણ મો.૮૪૬૦૦ ૫૬૦૦૭

મીનાબેન કારીયા

રાજકોટઃ મોરબી નિવાસી ઙ્ગહાલ રાજકોટ શિવલાલભાઇ ત્રિકમજીભાઇ કારીયાના પુત્રવધુ તથા મહેશભાઇ શિવલાલભાઇ કારીયાના ધર્મપત્નિ તેમજ પ્રતિકભાઇ, માલાબેન તથા અમીબેન દિપકકુમાર અનડકટના માતુશ્રી તથા ચુનીલાલ ભગવાનજીભાઇ પુજારા (માંડલવાળા)ના દિકરી મીનાબેન કારીયાનું દુઃખદ અવસાન તા.૭ને સોમવારના રોજ થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તથા પીયરપક્ષની સાદડી તા.૧૧ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મહેશભાઇ કારીયા ૮૪૬૯૯ ૧૯૨૦૦, જગદીશભાઇ  પુજારા ૯૮૨૫૫ ૯૧૨૬૭