Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૮-પ-ર૦રર રવિવાર
વૈશાખ સાતમ
ગંગોત્‍પતિ-ગંગા પૂજન
ગંગા સાતમ
ભદ્રા ૧૭-૦૧ થી ર૯-પર સુધી
રાજયોગ સૂર્યોદયથી ૧૪-પ૮ સુધી
રવિપુણ્‍ય યોગ
સૂર્યોદયથી ૧૪-પ૮ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-કર્ક
મંગળ-કુંભ
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મીન
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૧ર
સૂર્યાસ્‍ત- ૭-૧૪,
જૈન નવકારશી- ૭-૦૦
ચંદ્ર રાશિ-કર્ક (ડ.હ.)
નક્ષત્ર-પુષ્‍પ
રાહુકાળ ૧૭-૩૭ થી
૧૯-૧પ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુહુર્ત ૧ર-૧૭થી ૧૩-૧૦સુધી
૭-પ૦ થી ચલ-લાભ-અમૃત ૧ર-૪૪ સુધી ૧૪-ર૧ થી શુભ-૧પ-પ૯ સુધી ૧૯-૧પ થી શુભ-અમૃત-ચલ
ર૩-ર૧ સુધી
શુભ હોરા
૭-૧૭ થી ૧૦-૩૩ સુધી, ૧૧-૩૮ થી ૧ર-૪૪ સુધી, ૧૪-પ૪ થી ૧૮-૧૦ સુધી, ૧૯-૧પ થી ર૦-૧૦ સુધી
બ્રહ્માંડના સીતારા
- વાંચકો છાપામાં આવતી મેટરને ફોલો કરે છે તો ઘણા પોતાની રીતે નિર્ણય લ્‍યે છે. જેમ કે જન્‍મ કુંડલી મેળાપક બાબત ઘણા લોકો મેળાપક કરીને પછી જ નિર્ણયો લ્‍યે છે તો ઘણા લોકો મેળાપક નથી કરાવતા અને વહેવારીક અભિગમ અપનાવે છે તો આ બાબતને પણ સારા કહી શકાય હું એવુ નથી કહે તો કે જન્‍માક્ષર મેળવવા જ જોઇએ જો યુવક-યુવતિને સારો મેળ હોય તો ઘણી વખત યુવકના કુટુંબના સભ્‍યો વિચિત્ર હોય છે અને જેને લઇને યુવક-યુવતીના લગ્ન જીવનને અસર કરે છે. અહીં યુવક - યુવતિના મા-બાપ જો સમજદાર હોય તો લગ્ન જીવન સારૂ ચાલે છે. મેળાપક કરાવવાથી કયારે શું ધ્‍યાન રાખવું તેનું માર્ગદર્શન મળી શકે છે.