Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા.૧૩-જુલાઇ-ર૦ર૧ મંગળવાર
અષાઢ સુદ-૩
વિનાયક ચર્તુથી
અંગારકા ચોથ
વ્‍યતિપાત પ્રારંભ ૧૪-૪૮ થી
ભદ્રા-ર૦-૧૭ થી
રવિયોગ ર૭-૪૧ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-સિંહ
મંગળ-કર્ક
બુધ-મિથુન
ગુરૂ-કુંભ
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૧ર,
સૂર્યાસ્‍ત-૭-૩ર
જૈન નવકારશી- ૭-૦૦
ચંદ્ર રાશિ- સિંહ (મ.ટ.)
નક્ષત્ર- મઘા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-ર૬ થી ૧૩-૧૯ સુધી
૯-૩ર થી ચલ-લાભ-અમૃત
૧૪-૩૩ સુધી ૧૬-૧૩ થી શુભ
૧૭-પ૩ સુધી ર૦-પ૩ થી લાભ રર-૧૩ સુધી, ર૩-૩૩ થી શુભ- ર૪-પ૩ સુધી
શુભ હોરા
૮-ર૬ થી ૧૧-૪૬ સુધી, ૧ર-પ૩ થી ૧૩-પ૯ સુધી, ૧૬-૧૩ થી ૧૯-૩૩ સુધી, ર૦-ર૬ થી ર૧-ર૦ સુધી,
બ્રહ્માંડના સિતારા
પરીક્ષાના સમય દરમ્‍યાન હળવો ખોરાક જમવામાં લેવો રાત્રે વહેલા સુઇ જવું અને સવારે વહેલા જાગીને વાંચવાથી વાંચેલું જરૂર યાદ રહેશે. પરિવારના સભ્‍યોએ કે મા-બાપે સંતાનોને કોઇ ટેન્‍શન ન આપવું જેમ કે કેમ પાસ નથી થતા ફલાણાનો છોકરો કે છોકરી તો પાસ થઇ ગયા આવી વાતો કદાપી ન કરવી કારણ કે આવી વાતોની સંતાનો ઉપર ખરાબ અસર થઇ શકે છે. હા તેને સમજાવવા અને સાથે સાથે એમ પણ કહેવુ કે પરિક્ષામાં પાસ થાય કે નપાસ થાય કોઇ ટેન્‍શન ન રાખવુ તેવુ સતત કહેવુ જન્‍મનો ગુરૂ કેન્‍દ્રમાં હોય તો ડીગ્રી કરતા પણ ટેલેન્‍ટ વધુ જોવા મળે છે. અંધશ્રધ્‍ધામાં ન પડવું રોજ સવારે સૂર્ય નમસ્‍કાર કરવા વડીલોને પગે લાગવું. (ક્રમશ)