Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા. ૧૭-૨-ર૦ર૩,શુક્રવાર
મહાવદ-૧૨
રાજયોગ સૂર્યોદયથી ર૦-ર૯
વ્‍યતિપાત ર૩-૪૪ થી
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-ધન
મંગળ-વૃષભ
બુધ-મકર
ગુરૂ-મીન
શુક્ર-મીન
શનિ-કુંભ
રાહુ-કુંભ
કેતુ-મેષ
હર્ષલ-તુલા
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-૧૯
સૂર્યાસ્‍ત-૬-૪૩
જૈન નવકારશી-૮-૦૭
ચંદ્ર રાશિ- ધન (ભ.ફ.ધ.ઢ.)
રપ-૪૮ થી મકર (ખ.જ.)
નક્ષત્ર-પૂર્વાષાઢ
રાહુ કાળ ૧૧-૩૫ થી ૧૩-૦૧
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩૮થી વિજય મુર્હુત ૧૩-ર૪સુધી
૭-૧૯ થી ચલ-લાભ-અમૃત
૧૧-૩૫ સુધી, ૧૩-૦૧ થી
શુભ-૧૪-૨૭ સુધી,
૧૭-૧૮ થી ચલ ૧૮-૪૩ સુધી
ર૧-૫૨ થી લાભ ર૩-૨૬ સુધી
શુભ હોરા
૭-૧૯ થી ૧૦-૧૦ સુધી,
૧૧-૦૭ થી ૧ર-૦૪ સુધી,
૧૩-૫૮ થી ૧૬-૪૯ સુધી
૧૭-૪૬ થી ૧૮-૪૩ સુધી,
બ્રહ્માંડના સીતારા
નવા નવા બીઝનેશના આઇડીયા જયારે જન્‍મ કુંડલીમાં શનિ અને મંગળ કેન્‍દ્રમાં હોય જન્‍મના ગુરૂની દૃષ્‍ટિ તે ગ્રહો ઉપર હોય અને ચંદ્રની સ્‍થિતિ પણ કેન્‍દ્ર મિત્રોણમાં હોય તો જરૂરથી નવા આઇડીયામાં સફળતા મેળવી શકે છે. અહીં મહાદશાને પણ ધ્‍યાનમાં લેવી જોઇએ. મહાદશાની સાથે સાથે કયાં ગ્રહની અંતર દશા ચાલે છે તે ધ્‍યાનમાં લેવી જોઇએ અને બજારની સ્‍થિતિ પ્રમાણે વિચારવું જોઇએ આત્‍મ વિશ્વાસ પૂર્વક કાર્ય કરવું કયારેક જો સફળતા ન મળે તો હતાશ ન થવું પણ નિષ્‍ફળતાનું કારણ કે માર્કેટીંગ બાબત નબળુ મતલબ કે માકેટીંગ નબળુ હોય શકે અહીં દરેક પાસા અને ગ્રહોની અનુકુળતા જરૂરી છે.