Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ૧૭-૧ર-ર૦ર૧,શુક્રવાર
માગસર સુદ-૧૪
ચૌદશ વૃધ્ધિ તિથી છે
રવિયોગ પ્રારંભ ૧૦-૪૧થી
પંચઘટ યોગ ૧૦-૪૧ થી સૂર્યોદય
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-વૃષભ
મંગળ-વૃશ્ચિક
બુધ-ધન
ગુરૂ-કુંભ
શુક્ર-મકર
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-ર૧,
સૂર્યાસ્ત-૬-૦૪,
જૈન નવકારશી- ૮-૦૯
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉં.)
નક્ષત્ર-કૃતિકા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-રર થી અભિજીત ૧૩-૦પ સુધી
૭-ર૧ થી ચલ-લાભ-અમૃત
૧૧-ર૩ સુધી, ૧ર-૪૩ થી શુભ-૧૪-૦૪ સુધી, ૧૬-૪પ થી
ચલ ૧૮-૦પ સુધી ર૧-ર૪ થી
લાભ ર૩-૦૪ સુધી
શુભ હોરા
૭-ર૧ થી ગુરૂ ૧૦-૦ર સુધી,
૧૦-૪૬ થી ૧૧-૪૯ સુધી,
૧૩-૩૭ થી ૧૬-૧૮ સુધી
૧૭-૧૧ થી ૧૮-૦પ સુધી,
બ્રહ્માંડના સીતારા
ટેસ્લાના સી. ઇ. ઓ. એલન મસ્કની મુડીમાં એક જ દિવસમાં અબજો રૂપિયાનો વધારો થઇ શકે છે. અહીં ટેસ્લા કંપનીની માર્કેટ કેપ ૧ લાખ કરોડને પાર થઇ ગઇ ેછે. ઇલેકટ્રીક કાર બનાવતી કંપની છે. તેમના જન્મના ગ્રહોમાં ધન સ્થાનમાં જયારે ગુરૂની દ્ષ્ટિ પડે છે અને મંગળનું કનેકશન પણ ગુરૂની સાથે આવે છે. સાથે સાથે જન્મના સૂર્ય અને મંગળ જો એક જ રાશિમાં હોય, તો રાજયોગ બને છે અને જો તમારી કુંડલીમાં પણ સૂર્ય મંગળ એક જ રાશિમાં છે તો તમો જરૂરથી કરોડોના માલીક બની શકો છો શકય તેટલી લોકોને મદદ કરવી અને રોજ ગાયત્રી મંત્ર બોલવા.