Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ૧૮-નવેમ્બર-ર૧ ગુરૂવાર
કારતક સુદ-૧૪
ભીષ્મ પંચક વ્રત પુર્ણ -દીપદાન
વૈકુંઠ પૂનમ-અન્યાધાન
ત્રિપુસરિ -પૂર્ણીમા
ભદ્રા ૧ર-૦૧ થી રપ-૧૩ સુધી
ર્ચોમાસી ચૌદશ
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-મેષ
મંગળ-તુલા
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-૦૧,
સૂર્યાસ્ત-૬-૦૧
જૈન નવકારશી- ૭-૪૯
ચંદ્ર રાશિ- મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર - ભરણી
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૦ થી અભિજીત ૧ર-પ૪ સુધી ૭-૦ર શુભ ૮-રપ સુધી
૧૧-૧૦ ચલ-લાભ-અમૃત-
૧પ-૧૭ સુધી, ૧૬-૩૯ થી
શુભ-અમૃત-ચલ ર૧-૧૭ સુધી
શુભ હોરા
૭-૦ર થી ૭-પ૭ સુધી, ૯-૪૭ થી ૧ર-૩ર સુધી, ૧૩-ર૭ થી ૧૪-રર સુધી, ૧૬-૧ર થી ૧૯-૦૭ સુધી
બ્રહ્માંડના સિતારા
આજે વ્રતની પૂનમ છે. વર્ષની પહેલી પૂનમ છે. આજના દિવસે બ્રહ્માંડમાં સૂર્ય ચંદ્રની ભ્રમણ કક્ષા ૧૮૦ અંશ હોય છે. આજના દિવસે કોઇ સારૂ ધાર્મિક કાર્ય વિશેષ લાભ આપે છે. ભગવાન સત્યનારાયણ ની કથા ઘણા પરિવારમાં થતી હોય છે. આજના દિવસે વહેલી સવારે ધ્યાનમાં બેસીને મેડીટેશન કરવાથી વિશેષ લાભ મળી શકે છે. માતાજીના દર્શન અને આરંભ, એટલે દીવાથી મંદિર - શણગારવામાં આવે છે. ઘણા લોકો પૂનમ ભરવા પોતાની કુળદેવીના દર્શન કરવા જતા હોય છે. ઘણા લોકો જલારામબાપાના દર્શન કરવા દર પૂનમે જતા હોય છે. આજે ચોખાનું દાન કરવું જરૂરીયાત વાળી વ્યકિતને તેની જરૂરીયાત મુજબ મદદ કરવી - મનમાં નબળા વિચારો ન આવે તેનું ધ્યાન રાખવું આત્મ વિશ્વાસ વધારો (ક્રમશ)