Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ૧૮-૧ર-ર૦ર૧ શનિવાર
માગસર સુદ-૧૪
દત્ત જયંતિ -રોહિણી
ભદ્રા ૭-રપ થી ર૦-૪૮ સુધી
અમૃત સિધ્ધિયોગ
સૂર્યોદય થી ૧૩-૪૯
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-વૃષભ
મંગળ-વૃશ્ચિક
બુધ-ધન
ગુરૂ-કુંભ
શુક્ર-મકર
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર

સૂર્યોદય-૭-ર૧
સૂર્યાસ્ત-૬-૦૪,
જૈન નવકારશી- ૮-૦૯
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉં.)
ર૭-ર૧ થી મિથુન (ક.છ.ધ.)
નક્ષત્ર-રોહિણી
માંગલિક કાર્યોનો શુભ સમય
૧૭-રર થી અભિજીત ૧૩-૦પ સુધી ૮-૪ર થી શુભ ૧૦-૦૩ સુધી
૧ર-૪૪ થી ચલ-લાભ-અમૃત
૧૬-૪પ સુધી ૧૮-૦૬ થી લાભ
૧૯-૪પ સુધી ર૧-રપ થી
શુભ-અમૃત- ર૪-૪૪ સુધી
શુભ હોરા
૮-૧પ થી ૯-૦૯ સુધી ૧૦-પ૬ થી ૧૩-૩૭ સુધી ૧૪-૩૧ થી ૧પ-રપ સુધી, ૧૭-૧ર થી ર૦-૧૮ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્મકુંડલીએ જીવનમાં ખૂબ જ ઉંપયોગી વસ્તુ છે પણ તેનો સમજદારી પૂર્વક ઉંપયોગ કરવો જોઇએ કારણ વગર જન્માક્ષરનો ઉંપયોગ ન કરવો અથવા અંધશ્રધ્ધાને પણ જીવનમાં સ્થાન ન આપતા જન્માક્ષર ઉંપરથી કયારે ધ્યાન રાખવું કયો સમય સારો છે અને જેનો સારી રીતે ઉંપયોગ કરવો કંઇ લાઇનમાં વધારે ધ્યાન દેવુ આ બધી બાબતોની જાણકારી જન્માક્ષર ઉંપરથી મળી શકે છે અને તેમાં કોઇ ચમત્કાર નથી. થતો વ્યકિતએ પોતે પોતાના ગ્રહોની ચાલ સમજવી જરૂરી છે. સગાઇ લગ્ન બાબત પણ કોઇ જાતની ઉંતાવળ ન કરવી યુવકના માતા-પિતાનો સ્વભાવ કેવો છે તે ખાસ દીકરીઓએ તપાસ કરવી જો યુવકના મા-બાપ સમજદાર હોય તો લગન્ જીવન જરૂર સારૂ રહે છે.