Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૬-૯-ર૦ર૦,શનિવાર
અધિક આસો સુદ-૧૦,
રવિયોગ -૧૯-ર૬ સુધી,
સૂર્ય હસ્ત નક્ષત્રમાં,
રવિયોગ-ર૪-૩૧ થી શરૂ
સૂર્ય-કન્યા
ચંદ્ર-મકર
મંગળ-મેષ
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૮
સૂર્યાસ્ત-૬-૩૮
જૈન નવકારશી-૭-ર૬
ચંદ્ર રાશિ-મકર (ખ.જ.)
નક્ષત્ર-ઉત્તરાષાઢા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૧૪ થી ૧૩-૦ર સુધી
૮-૦૮ શુભ-૯-૩૮ સુધી, ૧ર-૩૮થી ચલ-લાભ-અમૃત-૧૭-૦૮ સુધી, ૧૮-૩૮થી લાભ-ર૦-૦૮ સુધી, ર૧-૩૮થી શુભ-અમૃત-ચલ-ર૬-૦૮ સુધી
શુભ હોરા
૭-૩૮થી ૮-૩૮ સુધી ૧૦-૩૮થી ૧૩-૩૮ સુધી, ૧૪-૩૮થી ૧પ-૩૮ સુધી ૧૭-૩૮થી ર૦-૩૮ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણા લોકો ભવિષ્ય જાણવા માટે નવી નવી તરકીબો અજમાવે છે. અથવા તો એમ કહી શકાય કે તરકીબોના ભોગ બને છે. જન્મ વખતે બ્રહ્માંડમાં ગ્રહોની જે સ્થિતિ હોય છે તે સ્થિતિ પ્રમાણે તમારા જન્મના ગ્રહો જન્મકુંડલી બતાવે છે. હવે એક જ તારીખે ઘણા બધા લોકોનો જન્મ થયેલ હોવા છતાં દરેક વ્યકિતનું વ્યકિતત્વ અલગ અલગ હોય છે. એકજ સરખા ગ્રહો હોવા છતાં અલગ અલગ વ્યકિતત્વ હોય છે અને અલગ અલગ બીઝનેશ હોય છે તો સમાજમાં માન પ્રતિષ્ઠા પણ અલગ અલગ હોય છે તો શું સમજવું શું ગ્રહો ઉપરથી ફળાદેશ કરવુ, કેવી રીતે કરવું તેના કેટલા લાભ થઇ શકે છે.