Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.ર૭-જુલાઇ-ર૦ર૧ મંગળવાર
અષાઢ વદ-૪
અંગારકા સંકટ ચતુર્થી
ચંદ્રોદય રર-૦૬ પંચક
મૃત્યુયોગ સૂર્યોદયથી ૧૦-૧૪
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-કુંભ
મંગળ-સિંહ
બુધ-કર્ક
ગુરૂ-કુંભ
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૧૮,
સૂર્યાસ્ત-૭-ર૯
જૈન નવકારશી- ૭-૦પ
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ.)
ર૮-૩પ થી મીન
(દ. ચ. ઝ. થ.)
નક્ષત્ર- શતતારા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-ર૭ થી ૧૩-ર૦ સુધી
૯-૩૬ થી ચલ-લાભ-અમૃત
૧૪-૩ર સુધી ૧૬-૧૧ થી શુભ
૧૭-પ૦ સુધી ર૦-પ૦ થી લાભ રર-૧૧ સુધી, ર૩-૩ર થી શુભ- ર૪-પ૩ સુધી
શુભ હોરા
૮-૩૦ થી ૧૧-૪૭ સુધી, ૧ર-પ૩ થી ૧૩-પ૯ સુધી, ૧૬-૧૧ થી ૧૯-ર૯ સુધી, ર૦-ર૩ થી ર૧-૧૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
એક સરખા ગ્રહો હોવા છતાં પણ તેમાં અલગ અલગ ફળાદેશ થતુ હોય છે. અહીં જયોતિષનો વર્ષોનો અનુભવ અને તેની સીકસસેન્સ કામ કરતી હોય છે. કર્મ કાંડથી દૂર રહીને ગ્રહોની એનાલીસીસ કરવુ અને તેમાં કયા ગ્રહો કંઇ રાશિમા છે અને તે ગ્રહોની મહાદશા અંતરદશા કયારે શરૂ થશે તેની સાથે નક્ષત્રને પણ ધ્યાનમાં લેવા બળવાન શનિવાળી વ્યકિતનું ફળાદેશ બાબત સારૂ ગણિત હોઇ શકે છે. ૬ વર્ષો થયા આ કોલમ લખુ છુ, અને મારા હજારો ચાહકો કોઇ ગેર માર્ગે ન દોરવાય તેનું ધ્યાન રાખું છું. જયોતિષ શાસ્ત્ર ઉપરનો વિશ્વાસ ન તૂટવો જોઇએ અહીં જયોતિષ ખોટુ નથી હોતુ પણ ફળાદેશ કરનાર વ્યકિતની અજ્ઞાનતા હોઇ શકે (ક્રમશ)