Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.ર૮-૧ર-ર૦ર૧ મંગળવાર
માગસર વદ-૯
ભદ્રા ર૯-૧૬ થી
સૂર્ય પૂર્વાષાણ નક્ષત્રમા
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-કન્યા
મંગળ-વૃશ્ચિક
બુધ-ધન
ગુરૂ-કુંભ
શુક્ર-મકર
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-ર૬
સૂર્યાસ્ત-૬-૦૯
જૈન નવકારશી- ૮-૧૪
ચંદ્ર રાશિ- કન્યા (પ.ઠ.ણ.)
૧૬-૪ર થી તુલા (ર. ત.)
નક્ષત્ર-ચિત્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૭થી અભિજિત ૧૩-૧૦ સુધી
૧૦-૦૭ થી ચલ-લાભ-અમૃત
૧૪-૦૯ સુધી ૧પ-૩૦ થી શુભ
૧૬-પ૦ સુધી ૧૯-પ૦ થી લાભ ર૧-૩૦ સુધી, ર૩-૦૯ થી શુભ-ર૪-૪૯ સુધી
શુભ હોરા
૯-૧૪ થી ૧૧-પપ સુધી, ૧ર-૪૯ થી ૧૩-૪ર સુધી, ૧પ-૩૦ થી ૧૮-૧૧ સુધી, ૧૯-૧૭ થી ર૦-ર૩ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં ફળાદેશ બાબત જન્મલગન્ અને જન્મના ગ્રહોની સાથે સાથે મહાદશાને ધ્યાનમાં લેવી જોઇએ જો જન્મલગન્માં ચંદ્ર હોય અને ચંદ્રની મહાદશા ચાલતી હોય તો આ સમય કોઇ નવા આયોજન બાબતમાં સારો લાભ મળી શકે છે. કોઇ નવી ઓળખાણ ને લઇને આર્થિક લાભ મળે. આરોગ્ય બાબત વધુ પડતા વિચારોને કારણે મનમાં દરેક બાબતનું કન્ફયુઝન રહે કાલ્પનીક વિચારો આવે જેને લઇને કયારેક વ્યકિત અંધ શ્રધ્ધામાં ડૂબી જાય છે અને જૈને લઇને વધુ તકલીફો ઉંભી થઇ શકે છે. મુશ્કેલી વાળા સમયમાં થોડી ધીરજ કેળવવી - આત્મ વિશ્વાસને વધારવો ઇશ્વર પ્રત્યે શ્રધ્ધા રાખવી કોઇ ચમત્કાર થતા નથી.