Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ર૯-૬-ર૦રર બુધવાર
જેઠ વદ-૩૦
અમાવાસ્‍યા (અમાવાસ્‍યા)
કુમાર યોગ રર-૦૯ થી સૂર્યોદય
ઇષ્‍ટ
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-મિથુન
મંગળ-મેષ
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-વૃષભ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૭,
સૂર્યાસ્‍ત-૭-૩૩
જૈન નવકારશી- ૬-પપ
ચંદ્ર રાશિ- મિથુન (ક.છ.ધ.)
નક્ષત્ર-આદ્રા
રાહુ કાળ ૧ર-પ૦થી ૧૪-૩૧સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦૭ થી લાભ-અમૃત ૯-ર૯ સુધી
૧૧-૧૦ થી શુભ ૧ર-પ૦ સુધી
૧૬-૧ર થી ચલ-લાભ ૧૯-૩૪ સુધી
ર૦-પ૩ થી ચલ-લાભ ર૪-પ૦ સુધી
શુભ હોરા
૬-૦૭ થી ૮-ર૧ સુધી,
૯-ર૯ થી ૧૦-૩૬ સુધી,
૧ર-પ૦ થી ૧૬-૧ર સુધી
૧૭-૧૯ થી ૧૮-ર૬ સુધી
બ્રહ્માંડના સિતારા
સૂર્ય અને ચંદ્રની સ્‍થિતિ ઉપર થી જ તિથિ નકકી થાય છે. અમાસ પછી ફરીથી એક નવો મહિનો શરૂ થાય છે. અમાસને દિવસે જન્‍મેલી વ્‍યકિતઓ નસીબદાર હોય છે. જેથી અમાસને દિવસે ગ્રહો ખરાબ હોય છે આ દિવસે જન્‍મેલી વ્‍યકિતના ગ્રહો ભારે હોય છે. તેવું બિલકુલ ન માનતા પૂનમ અને અમાસ તે બને તિથિઓ ખુબ જ બળવાન અને મારી દૃષ્‍ટિએ નસીબદાર લોકો જ આ દિવસે જન્‍મે છે જો કે એવુ પણ ન માનવું કે આ દિવસે નથી જન્‍મેલ તો નસીબદાર નથી તેવું પણ ન માનવું જન્‍મ વખતે જન્‍મના ગ્રહોની સ્‍થિતિ કેવી છે તે મહત્‍વનું રહે છે. જન્‍મ કુંડલીમાં જો ચંદ્રની સાથે મંગળ હોય અથવા તો ચંદ્રની ઉપર મંગળની દૃષ્‍ટિ હોય તો આવા યોગને લક્ષ્મીયોગ વાળા ગ્રહો કહી શકાય.