Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.ર૯-૧ર-ર૦ર૧ બુધવાર
માગસર વદ-૧૦
શ્રી પાર્શ્વનાથ જન્મ કલ્યાણક
અન્નપૂર્ણા વ્રત સમા.
ભદ્રા ૧૬-૧૩ સુધી
બુધ મકરમાં ૧૧-૩૬ થી
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-તુલા
મંગળ-વૃશ્ચિક
બુધ-ધન
ગુરૂ-કુંભ
શુક્ર-મકર
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-ર૭,
સૂર્યાસ્ત-૬-૧૦
જૈન નવકારશી- ૮-૧પ
ચંદ્ર રાશિ-તુલા (ર.ત.)
નક્ષત્ર-સ્વાતિ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-ર૭ થી લાભ-અમૃત-૧૦-૦૮ સુધી, ૧૧-ર૮ થી શુભ ૧ર-૪૯ સુધી
૧પ-૩૦ થી ચલ-લાભ-૧૮-૧૧ સુધી, ૧૯-પ૧ થી શુભ-અમૃત-ચલ
ર૪-૪૯ સુધી
શુભ હોરા
૭-ર૭ થી ૯-૧૪ સુધી,
૧૦-૦૮ થી ૧૧-૦ર સુધી,
૧ર-૪૯ થી ૧પ-૩૦ સુધી
૧૬-ર૪ થી ૧૭-૧૮ સુધી
બ્રહ્માંડના સિતારા
ખુબ જ સમજદાર અને સંસ્કારી સંતાનો પરિવારની પ્રગતિ કરાવે છે. માતા- પિતાની નબળાઇ કે ભુલોની ચર્ચા કરવાને બદલે હમેંશા એવુ વિચારતા હોય અને કહેતા હોય કે હુ છુ ને તમો કાંઇ ચીંતા ન કરો તો ઘણા સંતાનો મા-બાપને એમ કહેતા હોય છે. કે તમોએ આમ ન કર્યુ તમો પૈસાદાર ન બનંયા આવી વાતો કરીને ઘરમાં કલેશ કરે છે. અહિં ગ્રહોની દ્ષ્ટિએ વાત કરીએ તો જન્મ કુંડલીમાં ચોથુ સ્થાન ખુબ જ મહત્વનું રહેલ છે અને લગન્ેશની સ્થિતિ ઉંપરથી ખ્યાલ આવી શકે કે આ વ્યકિતના વિચારો કેવા હશે. હવે ઘણી વખત ગ્રહો ગમે તેવા હોય જો પોતાના મા-બાપ પ્રત્યે લાગણીઓ હોય તો ગ્રહો પણ સારા બની જાય છે. અને જીવનમાં પ્રગતિ થાય છે.