Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

જન્‍મદિનની શુભેચ્‍છાથી ભીંજાતા રાજકોટ તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા

રાજકોટ : તાલુકા વિકાસ અધિકારી શ્રી નાગજણ તરખાલાનો ગઇ કાલે તા. ૨૮ ફેબ્રુઆરીએ જન્‍મદિન હતો. તાલુકા પંચાયતના કારોબારી અધ્‍યક્ષ ચેતન પાણ, અગ્રણીઓ પ્રકાશ કાકડિયા, વલ્લભભાઇ મકવાણા વગેરેએ તેમને શુભેચ્‍છા પાઠવેલ. ટી.ડી.ઓ પર ગઇ કાલથી શરૂ થયેલ શુભેચ્‍છા વર્ષા આજે પણ (મો. ૯૯૨૫૦ ૪૩૩૯૩) યથાવત છે.

(12:33 pm IST)