Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ઢાંઢણીમાં યોગેશને સગાએ માર મારતાં ઝેર પી ગયો

રાજકોટ તા. ૧:રાજકોટના ઢાંઢણી ગામે રહેતાં યોગેશ ભરતભાઇ પરમાર (ઉ.વ.૨૫)ને તે સાંજે પિતા સાથે બસ સ્‍ટેશન પાસે બેઠો હતો ત્‍યારે બાજુમાં તેના કુટુંબી સગા મુકેશ, પોપટ સહિતના બેઠા હોઇ તે ખોટી વાતો કરતાં હોઇ યોગેશે તેને આ રીતે પોતાને વાતો કરી ચઢામણી નહિ કરવાનું કહેતાં બંનેએ ઉશ્‍કેરાઇ જઇ માર મારતાં પોતાને આઘાત લાગતાં ઘરે જઇ ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા બાદ રજા અપાઇ હતી.

(2:01 pm IST)