Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

સ્‍માઇલમાં વિજ્ઞાન દિન ઉજવાયો

 ‘‘રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિન'' નિમિતે સ્‍માઇલ એજયુકેશન ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ દ્વારા આપણી પાઠશાલાના બાળકોને રિજયોનલ સાયન્‍સ સિટીની મુલાકાત લઇ ગયેલ હતા. ત્‍યાં જિલ્લા કલેકટર શ્રી મહેશબાબુએ ટ્રષ્‍ટ પ્રેરીત બાળકોની વિઝિટ કરી હતી. આ તકે ટ્રસ્‍ટના પ્રમુખ વિરાટ પરમાર, રવિભાઇ વાઘેલા, બિપીનભાઇ પરમાર, અંજલીબેન, મંથન વાણીયા હાજર રહેલ તે પ્રસંગની તસ્‍વીરી ઝલક.

(4:22 pm IST)