Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

વિજ્ઞાન દિવસની ઉજવણી

 સિસ્‍ટર નિવેદિતા શાળામાં વિજ્ઞાન દિનની ઉજવણી કરવામાં આવી હતી. ર૦૦ વિદ્યાર્થી ભાઇઓ-બહેનોએ ૧૧૧ પ્રોજેકટસ તથા મોડેલ રજૂ કર્યા હતા. આ વિજ્ઞાન મેળાનું ઉદ્દઘાટન ડો. અનિલભાઇ અંબાસણાએ કર્યું હતું તથા વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન પણ કરેલ. સંસ્‍થાના ટ્રસ્‍ટી બળવંતભાઇ દેસાઇ, દીપકભાઇ જોશી, રશ્‍મિભાઇ ત્રિવેદી, મહેશભાઇ જાની તથા યજ્ઞેશભાઇ વ્‍યાસે તેમજ સિસ્‍ટર નિવેદીતા પરિવારએ હાજર આપી હતી. તે પ્રસંગની તસ્‍વીરી ઝલક.

(4:22 pm IST)