Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ધ્રુવીશા નડીયાપરાનું સન્‍માન

 રાજકોટઃ વિજ્ઞાન ગુર્જરી આયોજીત વિજ્ઞાન  સમેલન-૨૦૨૩ (૧૫ ફેબ્રુ. થી ૨૮ ફેબ્રુ.)માં મહિલા વૈજ્ઞાનિક વિશે લેખન કાર્યનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ધ્રુવિશા વિઠ્ઠલભાઈ નડીયાપરાએ મહિલા વૈજ્ઞાનિક વિશે નિબંધ લખીને સમગ્ર ગુજરાત રાજયમાં  ત્રીજો નંબર મેળવીને સમગ્ર વરિયા વૈષ્‍ણવ પ્રજાપતિ સમાજનું ગૌરવ વધારેલ છે. જે બદલ તેઓને શિલ્‍ડ તથા પુરસ્‍કાર આપવામાં આવ્‍યો હતો. ધ્રુવીશાને તેના દાદા કાનજીભાઈ, પિતા વિઠલભાઈ, મમ્‍મી- અસ્‍મીતાબેન, કાકા- કિશોરભાઈ, કાકી- નયનાબેનએ શુભેચ્‍છા પાઠવી છે. મો.૯૮૨૪૮ ૨૪૯૬૬

(4:23 pm IST)