Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

આજથી એડવાન્‍સ યોગના વર્ગો

રાજકોટઃ લાઈફ હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટર, પ્રોજેકટ લાઈફ રાજકોટ દ્વારા આજથી દરરોજ સાંજે ૫ થી ૬ વાગ્‍યા સુધી એડવાન્‍સ યોગ વર્ગ શરૂ કરવામાં આવી રહ્યા છે. તેમાં ૩ માર્ચ સુધી ફ્રી ટ્રાયલ અપાશે. વધુ વિગત માટે પ્રોજેકટ ‘લાઈફ' રેસકોર્ષ રીંગ રોડ મો.૮૫૧૧૩ ૩૧૧૩૩ ઉપર સંપર્ક કરી શકાય છે.

(4:25 pm IST)