Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

વાંકાનેરમાં જગદીશભાઇ પર પાઇપથી હુમલો

રાજકોટ તા. ૧: વાંકાનેરના દિગ્‍વીજયનગરમાં રહેતાં જગદીશ જેરામભાઇ વોરા (ઉ.વ.૪૦)ને ઘર નજીક રહેતાં રતિ ગોવિંદભાઇ વોરા અને રમેશ હરિભાઇ તથા પરષોત્તમ હરિભાઇએ જુના ડખ્‍ખાનો ખાર રાખી પાઇપથી માર મારતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં વાંકાનેર પોલીસને જાણ કરવામાં આવી હતી.

(4:36 pm IST)