Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

પુનિત સદગુરુભજન મંડળ દ્વારા હવન-ધુન ભજન

રાજકોટઃ પુનિત સદગુરૂ ભજન મંડળના સહયોગથી મોરબીરોડ બજરંગ પાર્ક ખાતે મુંબઇના પરમાર પરિવારના યજમાન પદે પાર્ટી પ્‍લોટનું ભુમીપુજન હવન તથા ધુન-ભજન  ઉપરાંત રંજનબેન ગોંધીયાને લોહાણા મહાજનવાડી સાંગાણવાચોક ખાતે તથા ઉર્મીલાબેન દંગીની ૧૩માંની ઉતરક્રિયા નિમિતે તથા સુંદરલાલ પાંઉ(સુંદર આર્ટ)ને સંતપુનિતના ભજનો દ્વારા શ્રધ્‍ધાંજલી અર્પણ કરવામાં આવેલ નથવાણી પરિવારના જયશ્રીબેન, જયેશભાઇ, પૂર્વીબેન, પુનિતભાઇ, સંજયભાઇ ગેરા, અશોકભાઇ રાચ્‍છ, કિશોરભાઇ કરથીયા(તબલ્‍ચી), મહેન્‍દ્રભાઇ માંડલીયા, ઉર્મીલાબેન કાગડા, જયપ્રકાશ બુધ્‍ધદેવ, બાબુભાઇ પેંડાવાલા, સુભાષ રાજાણી, મનસુખભાઇ વરીયા, કિશોરભાઇ (કચ્‍છી) પાટડીયા, કાંતીભાઇ પાડલીયા, ભકિતદાનભાઇ ગઢવી(ગાયક દેશ-વિદેશ) જીતુભાઇ દવે(એડવોકેટ), ગુણવંતભાઇ ઠકકર (અમદાવાદ), વિજયભાઇ રાચ્‍છ(ગાંધીનગર), વિપુલભાઇ, બાબુભાઇ પેંડાવાળા, ક્રિષ્‍નાબેન જોબનપુત્રા, હેતલ નથવાણી, સંજયભાઇ પરમાર(ચિરાગભાઇ, જયોતીબેન તથા પાંઉ પરિવાર), અમુભાઇ ગોલાણીયા, ચંપકભાઇ બુધ્‍ધદેવ, જયશ્રીબેન જોબનપુત્રા, જગદીશભાઇ અજાગીયા (કથાકાર), ભરતભાઇ ગોલાણીયા અને (જલ્‍પાબેન, પ્રણવભાઇ શિંગાળા) નેવીલભાઇ કાનાબાર(વાયરમેન), જશ્‍મીનાબેન પી.મોદી, નારણભાઇ લીંબાસીયા, દિનેશભાઇ ચાવડા, હસુભાઇ તબલચી, કાંતીભાઇ ચુડાસમા, રમેશભાઇ પ્રજાપતી, જયસુખભાઇ મેર(ભજનીક), દેવાંગભાઇ જાની, કૃષ્‍ણવદનભાઇ સવદાસ, મહેન્‍દ્રભાઇ લાખાણી(હોન્‍ડા એકટીવાવાળા), યતીનભાઇ ગરાછ તથા દિપકભાઇ જોબનપુત્રાનો સહયોગ પ્રાપ્ત થયેલ

(4:45 pm IST)