Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

મહર્ષિ દધિચિ શાળામાંવિજ્ઞાન દિનની ઉજવણી

રાજકોટ તા. ૧: વોર્ડ નં. ર માં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહર્ષિ દધિચિ પ્રાથમિક શાળા નં. પ૯ માં રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવેલ. આ પ્રસંગે શિક્ષણ સમિતિના સદસ્‍ય ધૈર્યભાઇ પારેખ ઉપસ્‍થિત રહેલ શાળાના આચાર્યશ્રી નીતાબેન જી. ગોસ્‍વામી તેમજ શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક સૌરભભાઇ જે. તન્‍ના, સેજલબેન પટેલ, દિપાંશીબેન શાષાી, પાર્વતીબેન હર્ષદભાઇ વીરપરિયાએ માર્ગદર્શન આપેલ. આ રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી પ્રસંગે ઉપસ્‍થિત સી.આર.સી. કો. મિહિરભાઇ મલકાણ શાળા નં. ૬૦ ના આચાર્ય નરેન્‍દ્રભાઇ ગીડા શાળા નં. પ૬ના આચાર્ય જયોત્‍સનાબેન ચાવડા શાળા નં. ૭૪ના આચાર્ય દર્શનાબેન જાની શાળાના પૂર્વ આચાર્ય અને વ્‍યાયામ શિક્ષક મનસુખલાલ ડી. અમૃતિયા પૂર્વ શિ. વર્ષાબેન રાવલ દક્ષાબેન ધગત ઉપસ્‍થિત રહેલ.

(5:27 pm IST)