Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

નિઃશુલ્‍ક ચકલીના માળાનું વિતરણ

 શ્રી બજરંગ ગૃપ, રાજકોટ સીટીના સંચાલક કિશોરભાઇ કારીયાની યાદી મુજબ નિઃશુલ્‍ક ચકલીના માળા અને કુંડાનું વિતરણ ભાજપ મહામંત્રી નરેન્‍દ્રસિંહ ઠાકુર વોર્ડ નં. ૭ના નગરસેવકો સર્વે જયશ્રીબેન ચાવડા, પ્રવિણભાઇ ચાવડા, દેવાંગભાઇ માંકડના હસ્‍તે વિતરણ કરવામાં આવેલ. રમેશભાઇ દોમડીયા, જયંતભાઇ ઠાકર, વિજયભાઇ કારીયાએ શુભેચ્‍છા સંદેશ પાઠવેલ.મ આ તકે ટ્રસ્‍ટના પ્રમુખ હસુભાઇ ગણાત્રા, બટુકભાઇ રાચ્‍છ, જયદીપભાઇ કોટેચા, રાઘવભાઇ ગણાત્રા, સુનિલભાઇ મજેઠીયા, વિનુભાઇ બુધ્‍ધદેવ, હર્ષદસિંહ જાડેજા, દક્ષરાજસિંહ જાડેજા, મનુભાઇ ખંધેડીયા, અમિતભાઇ રૂપારેલ, ગીરીશભાઇ આડઠકકર, હેમલભાઇ ખંધેડીયા, નયનભાઇ એન. કબર, જતિનભાઇ ભીંડોરા, લાલભાઇ ગણાત્રા વિગેરે હાજર રહ્યા હતા.

(4:52 pm IST)