Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

યુપીના રાજયપાલ આનંદીબેન આજે સાંજે રાજકોટમાં : કાલે ક્રાફટ રૂટ એકઝીબેશનનું ઉદ્‌્‌ઘાટન કરશે : બપોરે યુપી જવા રવાના થશે

ઉત્તરપ્રદેશના રાજયપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી આનંદીબેન પટેલ આજે સાંજે પ-પ૦ કલાકે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે : કલેકટર દ્વારા પ્રોટોકોલ-લાયઝન અંગે બે પ્રાંતને જવાબદારી સોંપાઇઃ આનંદીબેન રાત્રી રોકાણ રાજકોટ સરકીટ હાઉસ ખાતે કરશે : કાલે સવારે ૧૦ વાગ્‍યે રેસકોર્ષ મેદાન યોજાયેલ ક્રાફટ રૂટસ એકઝીબીશનનું ઉદ્‌્‌ઘાટન તથા બપોરે ૧ વાગ્‍યા સુધી રોકાશે : બાદમાં સરકીટ હાઉસ આવી બપોરે ૩ વાગ્‍યે કાલે રાજકોટ એરપોર્ટથી યુપી જવા રવાના થશે

(4:54 pm IST)