Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ધોરાજી તાલુકા સંક્લન સહ ફરિયાદ સમિતિની બેઠક ૪ માર્ચએ યોજાશે

રાજકોટ: ધોરાજી તાલુકા સંક્લન સહ ફરિયાદ સમિતિની બેઠક નાયબ કલેકટર જે.એન. લિખીયાનાં અધ્યક્ષસ્થાને મહેસુલ સેવા સદન, ત્રીજા માળે, કોન્ફરન્સ હોલ,  ધોરાજી ખાતે તા. ૦૪ માર્ચ, ૨૦૨૩ના રોજ બપોરે ૧.૦૦ કલાકે યોજાશે. સંબંધિત સર્વે સરકારી વિભાગોના અધિકારીઓને આ બેઠકમાં સમયસર ઉપસ્થિત રહેવા ધોરાજી મામલતદાર એમ.જી.જાડેજાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(1:13 am IST)