Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

રાજકોટમાં કોરોના બન્યો આક્રમક: સાંજે 142 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે રેકોર્ડ બ્રેક 262 કેસ નોંધાયા

 રાજકોટ: શહેરમાં સાંજે 142 અને બપોરે 120સાથે આજે કુલ 262 કેસ નોંધાયા છે.જે અત્યાર સુધીનાં સૌથી વધુ કેસ છે.

આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 142 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 19,534 થયા છે. હાલમાં 1143 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 122 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

 

(8:34 pm IST)