Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

ચકલીના માળા-પાણીના કુંડાનું વિતરણ

બજરંગ ગૃપ દ્વારા છેલ્લા એક વર્ષથી દાતાઓ, મીડીયા અને પ્રકૃતિ પ્રેમીઓનાં સહકારથી દર રવિવારે સવારે દશથી બાર ગરેડીયા કુવા રોડ પંચમુખી હનુમાનજીની દેરી પાસે ચકલીના માળા (લાકડાના તથા માટીના) એક કિલો મીકસ ચણ, બર્ડ ફીડર અને પાણીના કુંડાનું વિનામુલ્યે વિતરણ કરી રહ્યું છે. જેનો હજારો પ્રકૃતિ પ્રેમીઓએ લાભ લીધેલ છે.

(2:57 pm IST)