Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

શહેરમાં બપોર સુધીમાં કોરોનાનો માત્ર ૧ કેસ

હાલમાં ૭૯ દર્દીઓ સારવાર હેઠળ : શહેરના કુલ કેસનો આંક ૪૨,૭૪૨ થયોઃ આજ દિન સુધીમાં ૪૨,૧૯૫ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૭૨ ટકા થયો

રાજકોટ તા. ૬: શહેરમાં આજે માત્ર ૧કેસ નોંધાયો છે.

અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કેસ નોંધાયા  છેશહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૭૪૨ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૨૦૨૭  સેમ્પલ લેવાયા હતા.જેમાં   કેસ નોંધાતા પોઝિટિવ રેટ .૧૫  ટકા થયો  હતો. જયારે દર્દીઓે સાજા થયા હતા. આજ દિન સુધીમાં  ૧૨,૦૫,૪૦૪ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૭૪૨  સંક્રમીત થતા પોઝિટિવ રેટ .૫૫ ટકા થયો છે. જયારે રિકવરી રેટ ૯૮.૭૨ ટકા થયો છે. જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૭૯  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:12 pm IST)