Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

વાવડી ચોકી પાસેથી છરી સાથે શખ્સ પકડાયો

રાજકોટ તા. ૬: વાવડી પોલીસ ચોકી પાસેથી તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એન. કે. રાજપુરોહીત, કોન્સ. હિતેશભાઇ સહિતે પેટ્રોલીંગ દરમ્યાન કરનસિંહ ઘનશ્યામસિંહ સરવૈયા (ઉ.વ.રર) (રહે. ખોડીયારનગર કોઠારિયા રોડ) ને છરી સાથે પકડી લીધો હતો.

(3:54 pm IST)