Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

આમ આદમી પાર્ટી લઘુમતી મોરચાના હોદેદારોની વરણી

રાજકોટ : ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઇ લોખીલ અને શહેર લઘુમતી મોરચા અધ્યક્ષ અલ્તાફભાઇ રાઉમાં સાથે સંકલન અને વિચાર-વિમર્શ કરી મહાનગર શહેર 'આપ' લઘુમતી મોરચાના હોદેદારોની વરણી શહેર અધ્યક્ષ શિવલાલ પટેલે જાહેર કરતા અલ્તાફભાઇ એચ. રાઉમા પ્રમુખ ૯૯ર૪૪ ૩૭૭૮૬, હબીબભાઇ એસ. ઘાડા ઉપપ્રમુખ ૭૬ર૪૦ ર૩રર૩, મુસ્તાકભાઇ એ. પીપરવાડીયા ઉપપ્રમુખ ૯૬ર૪૭ ૩૬૧૮૪, યાકુબભાઇ એચ. રાઠોડ ઉપપ્રમુખ ૯૮રપ૧ પ૧૭૬૦, યુનુશભાઇ એ. શીરમાણ ઉપપ્રમુખ ૬૩પ૩૯ ર૦૪ર૦, અનીશભાઇ વાય કુરેશી મહામંત્રી ૯૮૯૮૯ ૦૧૩પર, મુસ્તાક કે. જુણાય મહામંત્રી ૯૭રરર ૪પ૩૦૦, ઝકરિયાભાઇ આર. માંડરીયા મંત્રી ૮૮૪૯૪ પ૧ર૧૬, સાહીલભાઇ એન. સપ્પા મંત્રી ૯૬૬૪૬ ૮૭૩૮પ, સીરાઝભાઇ એ. ચાનીયા મંત્રી ૮ર૦૦૧ પ૬૭૪૩, વસીમભાઇ એમ. જતમલેક ૯૮૯૮૯ ૮૯૧ર૧, પરવેઝભાઇ એ. ભટ્ટી મીડીયા ઇન્ચાર્જ ૯પ૭૪૦ ૭૬ર૭૮ તરીકે વરણી થઇ હતી.

(4:00 pm IST)