Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

ટીમ સાથે કોમેન્ટેટરો પણ આવી પહોîચ્યા

રાજકોટ: આવતીકાલે ખંઢેરીના મેદાનમાં ફાઈનલ સમો જંગ ખેલાનાર છે ત્યારે ભારત અને શ્રીલંકાની ટીમના ખેલાડીઅોની સાથે સાથે કોમેન્ટેટરો પણ આવી પહોîચ્યા હતા. તસ્વીરમાં અજીત અગરકર, કુમાર સંગાકારા અને દીપદાસ ગુપ્તા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૭)

(4:33 pm IST)