Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

હવે માંડવીના ભાવમાં આગઝરતી તેજી

રાજકોટઃ માંડવીના ભાવ આસમાને જતા ચીકી અને ખારી શીંગના વેપારીઓની માઠીઃ છેલ્લા ૨૨ દિવસમાં કાચા શીંગ દાણામાં કિલોએ ૧૨ થી ૧૫ રૂા.ની આગઝરતી તેજીઃ ભાવ વધારાનું કારણ અકબંધઃ માંડવીના ભાવ ૧૫ દિવસ પહેલા ૨૭ હજાર હતા જે હાલ વધીને ૩૦ હજાર રૂપિયા થઈ ગયા છેઃ ભાવ વધારાનું કારણ બહારના દેશોમાં નિકાસ વધી રહ્યાનું જાણવા મળે છેᅠ

(1:56 pm IST)