Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

મંગળસિંહ સોઢાની પુણ્‍યતિથિ નિમીતે કાલે રકતદાન કેમ્‍પ

સિવિલ હોસ્‍પિટલના લાભાર્થે આયોજન

રાજકોટઃ શિક્ષણશાષાી અને સહકારી આગેવાન સ્‍વ.મંગળસિંહ સોઢાની પુણ્‍યતિથિ નિમિતે સુમંગલમ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રીઆનંદ ઇન્‍સ્‍ટીટયૂટ ઓફ નર્સિગ અને સોઢા ઇન્‍સ્‍ટીટયૂટ ઓફ નર્સિગનાં સંયુકત ઉપક્રમે સિવિલ હોસ્‍પીટલ રાજકોટના લાભાર્થે બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કાલે તા.૮ના રવિવારે સોઢા ઇન્‍સ્‍ટીટયૂટ ઓફ નર્સિગ ખંઢેરીરોડ, પરાપીપળીયા ખાતે કરાયુ છે.

(3:53 pm IST)