Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

ગુરૂવારે ૧૬ દેશોના ૪૧ પતંગબાજાની અવનવી પતંગોનો નજારો મળશે જાવા

ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.ઍચ. મેદાન)માં ૧૨મીઍ પતંગ મહોત્સવ યોજાશે ઃ મનપા અને પ્રવાસન વિભાગના સંયુકત ઉપક્રમે આયોજન ઃ કાર્યક્રમની વિગતો આપતા પ્રદિપ ડવ, પુષ્કર પટેલ, અમિત અરોરા તથા પરેશ પીપળીયા



રાજકોટ તા. ૭ ઃ મહાનગરપાલિકા અને ગુજરાત ­વાસન વિભાગના સîયુક્ત ઉપક્રમે તા.૧૨ના રોજ સવારે ૯.૩૦ કલાકે ધર્મેન્દ્રસિîહજી કોલેજ (ડી.ઍચ. કોલેજ)ના ગ્રાઉન્ડ ખાતે આîતરરાષ્ટ્રીય પતîગ મહોત્સવ ૨૦૨૩ યોજાશે. તેમ મેયર ડો. ­દિપ ડવ, સ્ટેન્ડિîગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયાઍ જણાવ્યું હતું.
આ પતîગ મહોત્સવમાî ૧૬ દેશોના ૪૧ કાઈટીસ્ટો જેમકે, ઇન્ડોનેશિયા, મલેશિયા, પોલેન્ડ, નેધરલેન્ડ અને સાઉથ આફ્રિકા જેવા દેશના પતîગબાજા તેમજ ભારતના ૭ રાજયોમાîથી રાજસ્થાન, સિક્કિમ, મધ્ય­દેશ, પોîડીચેરી, તેલîગણા કર્ણાટક અને અોડીસ્સાના ૧૮ તેમજ રાજકોટ સહીત ગુજરાતના ૯૯ પતîગબાજા ભાગ લેનાર છે. આ સાથે ઞ્૨૦ સમિટનો પણ બહોળો ­ચાર-­સાર કરવામાî આવશે. સમગ્ર રાજયમાî ૮ થી ૧૪ જાન્યુઆરી દરમ્યાન જુદા જુદા જીલ્લાઅોમાî આîતરરાષ્ટ્રીય પતîગ મહોત્સવ યોજાશે.(૨૧.૧૮)

 

(4:51 pm IST)