Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

કાલે મધર્સ- ડેઃ જોહર કાર્ડસ અને જોહર ગેલેરીમાં અવનવી ગીફટ- કાર્ડસનો ભવ્‍ય ખજાનો

માતા સાથે બાળકના સ્‍ટેચ્‍યુ, મોમ લખાણવાળા કીચેઈન, જવેલરી વિ.વેરાયટીઓ

 

રાજકોટઃ મા પ્રત્‍યેનો પ્રેમને  પ્રદર્શિત કરવાનો દિવસ મધર્સ-ડે વાત્‍સલ્‍ય વરસાવવામાં માં ને કોઈ ન પહોંચે. સંતાનો પર સદાય અમીરૂપ આવુ વાત્‍સલ્‍ય છલકાવનાર મા નું વળતર વાળવાનો દિવસ એટલે મધર્સ ડે. અહીં ડો.યાજ્ઞીક રોડ ઉપર આવેલ જોહર કાર્ડસ તથા કાલાવાડ રોડ પ્રેમ મંદીર રોડ ગાર્ડન સામે આવેલ જોહર ગેલેરીમાં મધરને આપવામાં ગીફટ તથા કાર્ડસની ભવ્‍ય વેરાયટીઓ જેવી કે મા સાથે બાળકના સ્‍ટેચ્‍યુ, ડોમ, મોમ લખેલ કીચેઈન, શોપીસ માને આપવા માટે ખાસ જવેલરી એમેરીકન ડાયમંડનની, મધર્સના કોટેશનવાળા મગ, ફોટો ફ્રેમ, મોમ લખેલ ટેલબ વોચ, રીસ્‍ટ વોચ, ગોગલ્‍સ, ઘડીયાળ જવેલરી સાથેના કોમ્‍બો ગીફટ સેટ, લેડીઝ પર્સ, વોલેટ, ફાઉન્‍ટન, વિશાળ સંખ્‍યામાં શોપીસ મધર્સના લખાણવાળા સ્‍પે.ગ્રીટીંગ કાર્ડમાં ભવ્‍ય વેરાયટીઓ આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:31 pm IST)