Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

વોર્ડ નં. ૨માં પેવિંગ બ્‍લોકનું ખાતમુહુર્ત

 રાજકોટ : વોર્ડ નં.૨માં વસુંધા સોસાયટી તથા ભોમેશ્વર સોસાયટીમાં પેવિંગ બ્‍લોક નાખવાનાં કામનું ખાતમુહુર્ત વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા ડે.મેયર દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા સ્‍થાયી સમિતિના સભ્‍ય મનીષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજા , પ્રભારી મનુભાઈ વઘાસીયાના હસ્‍તે કરાયું. આ પ્રસંગે વોર્ડ નં.૨ના પ્રમુખ રાજેન્‍દ્રસિંહ ગોહિલ, મહામંત્રી દશરથભાઈ વાળા તથા ભાવેશભાઈ ટોયટા તથા શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડિત, પૂર્વ કોર્પોરેટર લીલાબા જાડેજા, વોર્ડ અગ્રણી અજયસિંહ જાડેજા, નિમેશભાઈ સિધ્‍ધપુરા, ફારૂકભાઈ કટારીયા, સતુભાઈ નથવાણી, ભાણુભા રાઠોડ, પૃથ્‍વીસિંહ વાળા, જયસુખભાઈ પરમાર, હરેશભાઈ પરસોળા, ભરતભાઈ કાઠી, જોરૂભા ઝાલા, હોજેફાભાઈ સાકીર, ચંન્‍દ્રકાંતભાઈ પરમાર, હસુભાઈ પોપટ, દિલીપભાઈ શર્મા, અનુબેન પરમાર, ભાવનાબેન પોપટ, ઉર્મિલાબેન તન્ના ᅠવિગેરે ઉપસ્‍થિત રહેલ

 

(4:29 pm IST)