Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

રાજકોટમાં ૪૧ ડિગ્રી તાપમાન

શહેરમાં આકરા તાપ સાથે ગરમીઍ માઝા મૂકી છે. લોકો સવારથી જ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે તો રાજમાર્ગો ઉપર વાહનોની અવર-જવર પણ ઓછી જાવા મળે છે. ગઈકાલે પણ ૪૩ ડિગ્રી તાપમાન નોîધાયુ હતું. આ આખુ સપ્તાહ ૪૨ થી ૪૪ ડિગ્રી વચ્ચે તાપમાન જાવા મળશે.

 

(4:06 pm IST)