Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

વોર્ડ નં.૮માં આંગણવાડીના બાળકોને પોષણક્ષમ કીટ વિતરણᅠ

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા તમામ વોર્ડના કુપોષિત બાળકોને પોષણક્ષમ- આરોગ્‍યપ્રદ આહારની કીટ વિતરણ કરવામાં  આવી રહેલ છે તે અંતર્ગત વોર્ડ નં.૮ ભાજપ દ્વારા આંગણવાડીઓના બાળકોને પોષણક્ષમ, આરોગ્‍યપ્રદ કીટ, અર્પણ કરવામાં આવેલ . આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી  ડો. ધનસુખ ભંડેરી,  સુરેન્‍દ્રનગર ભાજપ  પ્રભારી નિતીન ભારદ્વાજ , શહેર ભાજપ ઉપપ્રમુખ  મહેશ રાઠોડ, વોર્ડના પ્રભારી નિતીન ભુત, વોર્ડપ્રમુખ તેજશ જોષી, વોર્ડ મહામૅત્રી કાથડભાઇ ડાંગર, જયસુખભાઇ મારવીયા, કોર્પોરેટર અશ્વીન પાંભર, બીપીન  બેરા, દર્શનાબેન પંડયા,  અંશ ભારદ્વાજ, મયુર પાંભર, નીનાબેન વજીર, નંદન માખેલા,  શકિત રાઠોડ, વીનુભાઇ વધાશીયા સહિતના ઉપસ્‍થિત રહ્યા  હતા.

(3:55 pm IST)