Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

શહેરમાં આજે પણ બપોર સુધીમાં '૦' કેસ

રાજકોટઃ શહેરમાં આજે બપોર સુધીમાં શુન્ય કેસ નોંધાયોઃ કુલ આંક ૪૨,૮૧૨એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૨,૩૪૭ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ રિકવરી રેટ ૯૮.૯૧ ટકા થયોઃ હાલમાં ૭ દર્દીઓ સારવાર હેઠળ

(3:59 pm IST)