Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

રાજકોટ ઍરપોર્ટ ખાતે કેજરીવાલનું ‘આપ’ના નેતાઓ દ્વારા સુતરની આટી પહેરાવી સ્વાગત

રાજકોટ : દિલ્હીના મુખ્યમંત્રી શ્રી કેજરીવાલ આજે બપોરે દિલ્હીથી રાજકોટ આવી પહોîચતા ઍરપોર્ટ ખાતે ઈન્દ્રનીલ રાજયગુરૂ, ઈશુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા સહિતના નેતાઓ દ્વારા સુતરની આંટી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતું તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:11 pm IST)