Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

વજુભાઇને જન્મદિને વિશીષ્ટ ભેટ આપી સન્માનતા ઉમેશ રાજયગુરૂ

 

રાજકોટ : કર્ણાટકના ભુતપુર્વ રાજયપાલ અને ભાજપના પાયાના પથ્થર સમાન શ્રી વજુભાઇ વાળાનો ગઇકાલે જન્મદિન હતો. રાજયના બંદર વિભાગના પૂર્વ મંત્રી અને ભાજપના અગ્રણી શ્રી ઉમેશ રાજયગુરૂએ વજુભાઇની મુલાકાત લઇ શુભકામના પાઠવેલ. તેમણે ગુલદસ્તો અને 'રમાનાથનો અમૃતબોધ' નામનું પુસ્તક ભેટ આપી તેમનું સન્માન કર્યુ હતું. (-૧૯)

(3:34 pm IST)