Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

રાજકોટમાં અડધા કલાકમાં સવા ઈંચ વરસાદ વરસ્યો:રસ્તાઓ પર ચોતરફ પાણી ફરી વળ્યા

રાજકોટ: શહેરમાં સાંજે 7વાગ્યે વાતાવરણમાં અચનાક પલટો આવતા ગાજવીજ સાથે પોણા થી સવા ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા: ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં સાંજે 7 થી 7:30 વાગ્યા સુધીમાં વેસ્ટ ઝોનમાં 30 મી.મી તથા સેન્ટ્રલમાં અને ઈસ્ટ ઝોનમાં 17 મી.મી વરસાદ નોંધાયો

 

(8:07 pm IST)