Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

લોધીકા તેમજ પડધરી તાલુકાનો વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો

 ખીરસરાઃ  લોધીકા તેમજ પડધરી તાલુકા સરકારી તંત્ર દ્વારા ગુજરાત સરકાર ના વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત કાયૅકમ નુ આયોજન મેટોડા જીઆઇડીસી માં યોજાયેલ જેમા ગુજરાત રાજ્‍ય ના વાહનવ્‍યવહાર અને નાગરિક ઉડીયન  પ્રવાસન મંત્રી અરવિંદભાઈ રૈયાણી ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા પડધરીના પૂર્વ ધારાસભ્‍ય બાવનજીભાઇ મેતલીયા ખીરસરા સ્‍વામિનારાયણ સનાતન આશ્રમના સંત શ્રી ભક્‍તિ  પ્રકાશદાસજી  જીલ્લા પંચાયત સામાજિક ન્‍યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા જીલ્લા પંચાયત દંડક મુકેશભાઇ તોગડીયા તાલુકા પંચાયત  પ્રમુખ ગીતાબેન રાઠોડ તાલુકા ભાજપ  પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મોહનભાઈ ખુટ તાલુકા પંચાયત ઉપ પ્રમુખ કિશોરભાઈ વસોયા અધ્‍યક્ષ ધનશયામભાઇ ભુવા સામાજિક ન્‍યાય સમિતિ ચેરમેન રેખાબેન પરમાર જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા  પ્રમુખ મનોજભાઈ રાઠોડ જીલ્લા ભાજપ કિસાન મોરચા ઉપ પ્રમુખ - પ્રવિણસિંહ ડાભી જીલ્લા ભાજપ યુવા અગ્રણી જયેશભાઈ તાલુકા ભાજપ અગ્રણી મયુરસિહ જાડેજા ઉપ-મુખ ભુપેન્‍દ્રસિંહ જાડેજા તાલુકા ભાજપ યુવા અગ્રણી મોહિતભાઇ દાફડા તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા - પ્રમુખ કિશોરભાઈ ખીમસુરીયા  તાલુકા પંચાયત સદસ્‍ય ઉમેશભાઈ દેસાઇ ભરતસિંહ જાડેજા વિપુલભાઈ મોરડ શ્‍યામભાઇ સોલંકી હિતેશભાઈ ખુટ બોદુભાઇ ઠેસરીયા તાલુકા યુવા ભાજપ  પ્રમુખ સુધીર તારપરા કિશાન મોરચા  પ્રમુખ પંકજભાઈ ગમઢા મેટોડા સરપંચ જેન્‍તીભાઇ સભાયા ઇટાળા સરપંચ લાખાભાઇ ચોવટીયા લોધીકા ઉપસરપંચ દિલીપભાઈ મારકણા ચિભડા સરપંચ દિનેશભાઈ દાફડા બાલસર સરપંચ દેવાયતભાઇ વાજડી વડ સરપંચ મહેન્‍દ્રસિંહ ડાભી પડધરી તાલુકા પંચાયત પ્રમુખ જીલ્લા પંચાયત સદસ્‍યો તાલુકા પંચાયત સદસ્‍યો મામલતદાર  તાલુકા વિકાસ અધિકારી  તેમજ અધિકારી કર્મચારી ગણ ઉપસ્‍થિત રહેલ તથા લોધીકા તાલુકા મામલતદાર જે.એસ.વસોયા તાલુકા વિકાસ અધિકારી મેધા ભગત સીડીપીઓ પાયલબેન ઓઝા તાલુકા આરોગ્‍ય અધિકારી ડો મંથન માકડિયા તેમજ તાલુકા પંચાયત મામલતદાર કચેરી ના કર્મચારી ગણ ઉપસ્‍થિત રહેલ આંગણવાડી મધ્‍યાહન ભોજન સસ્‍તા અનાજ ના દુકાનદારો  આરોગ્‍ય વિભાગના  કર્મચારીઓ તાલુકા ના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો આ વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમ મા ઉપસ્‍થિત રહેલ તેમજ મંત્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્‍તે ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા પડધરી ના પૂર્વ ધારાસભ્‍ય બાવનજીભાઇ મેતલીયા તેમજ બંને તાલુકા ના તમામ આગેવાનો હોદેદારો પદાધિકારીઓ અધિકારીઓ ની ઉપસ્‍થિતી માં વિકાસ કામો નું ઈ-લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરવામાં આવેલ મંત્રી અરવિંદભાઈ રૈયાણી ના હસ્‍તે કરવામાં આવેલ.  (તસ્‍વીર-અહેવાલ : ભીખુપરી ગોસાઇ,ખીરસરા

(12:42 pm IST)