Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

વોર્ડનં. ૯ ની દિપક સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા લોક રોષ

રાજકોટ મહાનગર પાલિકાની હદમાં આવેલ વોર્ડ નંબર ૯ માં દીપક સોસાયટી રૈયા રોડ કનૈયા ચોક વરસાદ રહી ગયા બાદ પણ વરસાદી પાણીના ખાબોચિયા ઘરની ડેલી સામે ભરાયેલ રહે છે વારંવાર કોર્પોરેટરને જાણ કર્યા છતાં પણ એક પણ કોર્પોરેટર જવાબ આપતા નથી એમ જ કહે છે હમણા કરાવી દવ આજની તારીખમાં કોર્પોરેશનની ચૂંટણી પત્યા પછી એક પણ કોર્પોરેટર આવેલ ન હોય લતાવાસીઓમાં રોષ ફેલાયો છે.

(3:49 pm IST)