Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ખેલૈયાઓ...રઘુવંશી રાસોત્‍સવમાં રમવા માટે થઇ જાઓ તૈયાર

રાજકોટઃ માં આદ્યશકિતની આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા  છે. અકિલા રઘુવંશી પરીવાર રાસોત્‍સવ-૨૦૨૨ દ્વારા માત્ર રઘુવંશી સમાજના ભાઇઓ -બહેનો માટે ભવ્‍ય રાસોત્‍સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્‍યુ છે.

સંપૂર્ણ પારિવારિક માહોલ અને સલામતી સુરક્ષાના સજ્જડ આયોજન ઉપરાંત ખ્‍યાતનામ ઓરકેસ્‍ટ્રા મેડ મ્‍યુઝિકના સથવારે જાણીતા ગાયકવૃંદ અને રોશનીના ઝળહળાટ વચ્‍ચે યોજાનાર આ રાસોત્‍સવના સિઝન પાસનું બુકીંગ શરૂ થઇ ગયુ હોવાનું જણાવાયું છે.

રઘુવંશી રાસોત્‍સવના આયોજકોએ પરેશભાઇ વિઠલાણીના વડપણ હેઠળ રઘુવંશી ખેલૈયાઓને સીઝન પાસ સહેલાઇથી મળી રહે એ માટે ફોર્મ વિતરણની વ્‍યવસ્‍થા શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં રાખેલી હોવાનુ જણાવેલ છે. જે આ મુજબ છે.

સૌૅદર્ય બ્‍યુટી પાર્લર-જાગનાથ ચોક, જેશ મોબાઇલ -બ્રહ્મસામજ ચોક, યુરીસ સલૂન- તિરૂપતિ મેઇન રોડ,  ગિરીરાજ કોલ્‍ડ્રીંકસ -હુડકો પોલીસ ચોકી પાછળ, મહાદેવ મોબાઇલ-યુનિવર્સિટી મેઇન રોડ, યશ એન્‍ટરપ્રાઇઝ-અંબિકા પાર્ક, રૈયા રોડ, રાજદીપ કોલ્‍ડ્રીંકસ-રેસકોર્સ રીંગ રોડ, સોડા કાફે -સ્‍ટર્લીંગ હોસ્‍પીટલ પાછળ, યુગ મેડિકલ -નિર્મલા રોડ, વિશાલ સ્‍ટેશનરી- સહકાર મેઇન રોડ, દિવા હેંડીક્રાફટ-દીવાનપરા મેઇન રોડ, ગુરુકૃપા પેંડા- પંચનાથ મંદિર પાસે, મનુભાઇ જોબનપુત્રા-દેવપરા શાકમાર્કેટ, જલારામ સુગર-પરા બજાર, જે માર્ટ-જલારામ ચોક, વાણિયા વાડી મેઇન રોડ, વસંત સાઉન્‍ડ-૮૦ ફૂટ રોડ, રાજેશ પ્રોવિઝન સ્‍ટોર- ભકિતનગર મેઇન રોડ, સૂચક કરિયાણા-ગાયત્રીનગર મેઇન રોડ, કોમલ હેન્‍ડીક્રાફટ- અમીન માર્ગ, કોમલ હેન્‍ડીક્રાફટ - બંગડી બજાર, જલ્‍યાણ હોલ- મવડી મેઇન રોડ, સદગુરુ ટોયઝ-કરણપરા ચોક, ભગત મોરારજી કેશવજી-ધર્મેન્‍દ્ર રોડ, વજુભાઇ પેંડા વાળા- ઘી કાંટા રોડ, શોપિંગ પોઇન્‍ટ- ત્રિકોણ બાગ, પ્રતાપ સિઝન સ્‍ટોર-જંકશન પ્‍લોટ- ૫ નંબર, શરણમ્‌ કોર્પોરેશન -કુવાડવા મેઇન રોડ, બિગ બાઇટ- રેસકોર્સ રીંગ રોડ, મોમાઇ એજન્‍સી-ગીરનાર સિનેમા સામે, હોલસેલ હાઉસ-અક્ષર રોડ, શુભ ફુડ ઝોન-પંચાયત ચોક, જલારામ ખમણ-ગાંધીગ્રામ, જલારામ પ્રોવિઝન  સ્‍ટોર-પીપળીયા હોલની સામે, અંબિકા એસ્‍ટેટ-જલારામ ચોક, શાંતિનગર, શ્રી રામ લિંકઅપ -લોધાવાડ ચોક, મારુતિ ફુટવેર- ગોલ્‍ડન સુપર માર્કેટ સામે, સાધુ વાસવાણી રોડ, શિવમ્‌ પ્રોવિઝન સ્‍ટોર- એસ.કે.ચોક ગાંધીગ્રામ, વિશ્વનાથ પાન ભંડાર, પ્રહલાદ પ્‍લોટ, શિવા બેલ્‍ટ-યાજ્ઞિક રોડ, પાયલ નોવેલ્‍ટી-લક્ષ્મીનગર મેઇન રોડ, શ્રી હરિહર -ગુંદાવાડી, રાજદીપ કોલ્‍ડ્રીંકસ-લાખાજીરાજ રોડ, જગુઆર મેન્‍સવેર-કબા ગાંધીના ડેલા સામે નાઇસ બ્‍યુટી પાર્લર-૧૩/૭ લક્ષ્મીવાડી, કિરણબેન કેસરીયા શિવમ પાર્ક-શેરી નં.૬ રેલનગર, પંડિત દિનદયાલ મેડિકલ સ્‍ટોર-રૈયા ટેલિફોન એકસચેન્‍જ પાસે, જલારામ કરીયાણા-આફ્રિકા કોલોની મેઇન રોડ, જય સીયારામ શોપિંગ અને ખીરું -કૌસર બેકરીની બાજુમાં રૈયા રોડ, શી નેકસ  હોજીયરી-સૌરાષ્‍ટ્ર કલા કેન્‍દ્ર મેઇન રોડ, જન સુવિધા કેન્‍દ્ર-ગાંધીગ્રામ મેઇન રોડ, જલારામ ફાઇનાન્‍સ-પાણીના ઘોડા પાસે પેડક રોડ, વન સ્‍ટોપ ફાર્મસી-બસ સ્‍ટેન્‍ડની પાછળ, ખોડીયાર સિલેકશન-દેવપરા શાક માર્કેટ શોપ નંબર ૨૪, ગુરુકૃપા મોબાઇલ -મવડી મેઇન રોડ, પટેલ આઇસ્‍ક્રીમ -શાષાી નગર મેઇન રોડ, નાના મવા, ભારત સાઇકલ-નાના મવા મેઇન રોડ, ગોપાલ સ્‍ટોર -રામ ધન આશ્રમ મવડી, પુજારા ટેલીકોમ- સરદારનગર મેઇન રોડ, જલારામ લેબોરેટરી-રાણી ટાવર દુકાન નં.૨૩, સુરેશ ફરસાણ માર્ટ- શાંતિનગરમાંથી મળી રહેશે.

 આ અંગે વધુ માહિતી માટે રઘુવંશી પરીવાર રાસોત્‍સવ-૨૦૨૨ મધ્‍યસ્‍થ કાર્યાલય ૨૧-ન્‍યુ જાગનાથ, ધનરજની કોમ્‍પ્‍લેક્ષની પાછળ યાજ્ઞિક રોડ, રાજકોટ મો. ૯૮૨૪૪૦૦૦૩૦ ખાતે સંપર્ક કરવો.

પરેશભાઇ વિઠલાણીની આગેવાની હેઠળ આ રાસોત્‍સવને સફળ બનાવવા પ્રતાપભાઇ કોટક, રાજુભાઇ રૂપમ(મામા), શૈલેષભાઇ પાબારી, એસ.પી.હસુભાઇ ભગદેવ, પ્રકાશભાઇ સોમૈયા, કૌશિકભાઇ માનસાતા, પ્રેસ રિપોર્ટર બલરામભાઇ કારીયા, જતીનભાઇ દક્ષિણી, ધર્મેશભાઇ વસંત, હરદેવભાઇ માણેક, કલ્‍પેશભાઇ                         તન્ના, અヘનિભાઇ જોબનપુત્રા, મોહીતભાઇ નથવાણી, ઉમેશ સેદાણી, મેહુલભાઇ નથવાણી, જતીનભાઇ પાબારી, અヘનિભાઇ  બુધ્‍ધદેવ, રશેષભાઇ કારીયા, વિપુલભાઇ કારીયા, ધવલભાઇ પાબારી, વિપુલભાઇ મણિયાર, કેજસ વિઠલાણી, શ્‍યામલભાઇ વિઠલાણી, રાજભાઇ વિઠલાણી, હિરેનભાઇ કારીયા, રાજુભાઇ બગડાઇ, પાર્થ જોબનપુત્રા, મયંકભઇ પાંઉ, અમિતભાઇ અઢીયા, યશ અજાબિયા, વિજયભાઇ મહેતા, વિજયભાઇ પોપટ, કીર્તિભાઇ શીંગાળા, કિશનભાઇ વિઠલાણી, ચંદ્રેશભાઇ વિઠલાણી, અમિતભાઇ દક્ષિણી, હિતેષભાઇ ગટેચા, પ્રેસ રિપોર્ટર જગદીશ ઘેલાણી, નીશીત જીવરાજાની, ધ્રૃમિલ ગોંધીયા, હેમાંગ તન્ના, બિમલભાઇ કોટેચા, કલ્‍પેશભાઇ બગડાઇ, વિમલ વડેરા, મયુરભાઇ અનડકટ, ધૃવરાજા સમીરભાઇ રાજાણી, રાજુભાઇ ખીમાણી, આનંદ જોબનપુત્રા, મહેકભાઇ માનસાતા, વિમલ પારેખ તેમજ મહિલા સમિતિના શીતલબેન બુધ્‍ધદેવ, શિલ્‍પાબેન પૂજારા, તરૂબેન ચંદારાણા, મનીષાબેન ભગદેવ, પ્રિતીબેન પાંઉ, બિજલબેન ચંદારાણા તેમજ મધ્‍યસ્‍થ કાર્યાલયની સંપૂર્ણ જવાબદારી મહેન્‍દ્રભાઇ જીવરાજાની, હિમાંશુભાઇ કારીયા, જીજ્ઞેશભાઇ કોટેચા, વિમલભાઇ પારેખ, કાનાભાઇ સોનછાત્રા સહિતના સંભાળી રહ્યા છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:00 pm IST)