Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

રાજકોટના યુવા લોકસાહિત્‍યકાર દેવાયત ખવડનો જન્‍મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : રાજકોટના યુવા લોકસાહિત્‍યકાર અને કાઠી સમાજના અગ્રણી દેવાયતભાઇ ખવડનો આજે જન્‍મ દિવસ છે.

ઝાલાવાડના મુળી તાલુકાના દુધઇના વતની અને રાજકોટને કર્મભૂમિ બનાવી છેલ્લા એક દાયકાથી લોકસહિત્‍યના સુપરસ્‍ટાર તરીકે લોકચાહના મેળવનાર દેવાયતભાઇ રાજકોટ શહેર જીલ્લો ઉપરાંત સૌરાષ્‍ટ્ર-કચ્‍છ ગુજરાત મુંબઇ સહિતના પ્રાંતોમાં ઘણા કાર્યક્રમો આપી ચુકયા છે અને તેઓ બહોળો ચાહક વર્ગ ધરાવે છે. આજે તેમના જન્‍મ દિન નિમીતે મો. ૯૨૭૭૯ ૭૭૭૭૭ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે

(4:02 pm IST)