Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

જેસીઆઇ ઝોન -૭ નું ગૌરવ

જેસીઆઇ ઇન્‍ડિયા દ્વારા રાજસ્‍થાનમાં જયપુર ખાતે લીડરશીપમાં આગળ વધવા ઇચ્‍છુક યુવક યુવતીઓ માટે તાલીમ વર્ગનું આયોજન કરાયુ હતુ. ભારતભરમાંથી પસંદગી પામેલ સભ્‍યોએ ભાગ લીધો હતો. જેમાં ઝોન ૭ માંથી ગત વર્ષના પ્રમુખ બીરાજ કોટેચા, ચાલુ વર્ષના ઝોન સેક્રેટરી અનીષા મચ્‍છર, ઝોન ઓફીસર ભુવનેશ વોરાએ પસંદગી પામી ગ્રેજયુએટ થઇ ઝોન ૭ નું ગૌરવ વધારેલ. 

(4:10 pm IST)